ફેમિલી પ્લાનિંગ એસોસીએશન ઓક ઇન્ડિયા રાજકોટ બ્રાંચ આયોજીત કાર્યક્રમમાં 108 દીકરા-દીકરીઓ સહભાગી થયા
ફેમીલી પ્લાનિંગ એશોશિએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ દ્વારા જય વિજય સ્કુલ ગીતાનગર મેઈન રોડ રાજકોટ ખાતે તારુણ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં 108 દીકરા દીકરીઓ એ સક્રિય રીતે સહભાગીદારી નોંધાવી હતી.ફેમીલી પ્લાનિંગ એશોશિએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ કાઉન્સેલર કમ પ્રોગ્રામ ઓફિસર મહેશભાઈ રાઠોડ દ્વારા જાતીય સ્વાસ્થ્ય અને તારુણ્યના પ્રશ્નો બાબતે વિવિધ ચર્ચાઓ કરી હતી.
જેમાં શરીરની વૃદ્ધિ અને વિકાસ તથા તે સમયે ઉદ્ભવતા પ્રશ્ર્નો, વર્તનને લગતા ફેરફારો અને તેને કારણે સર્જાતી સમસ્યાઓ તથા સમાજે કરેલા દીકરા અને દીકરીના ભેદભાવ ઉપરાંત પીતૃસતાક પરિવાર અને તેની અસરો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
Read About Weather here
અર્બન હેલ્થ સેન્ટર , સી એમ ટી સી નારાયણનગર કેન્દ્રના ન્યુટ્રીશન આસીસ્ટન્ટ શ્રીમતિ હિનાબને પરડવા એ હેલ્થ અને હાઇજીન બાબતે ઊંડાણથી માહિતી આપી હતી. (6.13)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here