રાજકોટ: આ બેદરકારી પણ ભારે પડી શકે છે!

રાજકોટ: આ બેદરકારી પણ ભારે પડી શકે છે!
રાજકોટ: આ બેદરકારી પણ ભારે પડી શકે છે!

લોકો પાસે ગાઇડલાઇન્સનું કડક પાલન નહીં કરાવાય તો દ.આફ્રિકાની જેમ સંક્રમણ ફેલાતાં વાર નહીં લાગે

પોતાના અને પરિવારની સુરક્ષા માટે લોકો નિયમ પાલનમાં તંત્રને સહયોગ આપે એ જરૂરી

Read Local News / Articles : Saurashtra , Gujarat

દિવાળીના તહેવાર અને લગ્નસરાની સીઝન બાદ કોરોનાના કેસની સંખ્યમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં છેલ્લા એક જ સપ્તાહમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થયેલો જોવા મળ્યો છે. ત્યારે શહેરોની બજાર પર એક નજર નાખતા ચોંકાવનારા દૃશ્યો સામે આવે છે.

Read About Weather here

રાજકોટમાં 80 ટકા રિક્ષાચાલકો તો 60 ટકા સવારમાં વોકિંગ કરવા નીકળેલા લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.સતત વધતા કોરોના સંક્રમણ વચ્ચે પણ લોકો માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટનસીંગનું પાલન નહીં કરતા નજરે પડી રહ્યા છે.કોઈપણ જગ્યાએ કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવવા તંત્ર પણ નજરે પડ્યું નહોતું. પોતાના અને પરિવારની સુરક્ષા માટે લોકો નિયમ પાલનમાં તંત્રને સહયોગ આપે એ જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here