પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ: જામનગર જિલ્લામાં નુકસાનીનો રીપોર્ટ મંગાયો
અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે, જામનગર થઇ બપોર બાદ રાજકોટ આગમન
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ અને જામનગરનાં મેઘ તાંડવથી અસરગ્રસ્ત વિસ્તારોની તાબડતોબ મુલાકાતે આવી રહયા છે. જાણવા મળ્યા મુજબ આજે બપોરે 12:30 વાગ્યે મુખ્યમંત્રી જામનગર પહોંચી જશે
Visit Saurashtra Kranti Homepage here
અને રાજયમંત્રી હકુભા જાડેજા સાથે હાલારના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇની સાથે ખાસ વિમાનમાં ગાંધીનગરમાં જામનગરનાં સંસદ પુનમબેન માડમ પણ આવી રહયા છે.
જામણવા મળ્યા મુજબ જામનગરની મુલાકાત લઇ મુખ્યમંત્રી બપોર બાદ રાજકોટ આવશે અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જશે આ વિસ્તારમાં નુકશાનીનો તાગ મેળવી તાત્કાલિક સર્વે અને સહાયની કામગીરી હાથ ધરવા અધિકારીઓને સુચના આપી છે.
Read About Weather here
જામનગરમાં ખાબકેલા ધીંગા વરસાદે જામનગર શહેર-જિલ્લાના તમામ વિસ્તારને ઘમરોળતા ઠેર-ઠેર તારાજી સર્જાઇ હતી. આ ઉપરાંત લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here