રાજકોટમાં 1લીએ ભીમા કોરેગાંવ મહાર શૌર્ય-દિવસની ઉજવણી

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

આંબેડકરનગરના પ્રવેશદ્વારે ડો.બાબાસાહેબની પ્રતિમાનું અનાવરણ અને શૌર્યરેલી યોજાશે

રાજકોટમાં સમસ્ત અનુસુચિત જાતિ સમાજ દ્વારા તા.1લીએ ભીમા કોરેગાંવ મહાર શૌર્ય-દિવસની ઉજવણી કરવામાં આવશે.

સમસ્ત અનુ.જાતિ, રાજકોટ અને ડો.બી. આર. આંબેડકરનગરના રહેવાસીઓ દ્વારા તા.1લી જાન્યુ.એ ભીમા કોરેગાંવ મહાર શૌર્ય-દિવસ નિમિતે સવારે 8 વાગ્યે આંબેડકરનગરના પ્રવેશદ્વાર ખાતે ડો.બાબાસાહેબની પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ યોજાશે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

આ ઉપરાંત સમસ્ત આંબેડકરનગર યુવા ગુ્રપ દ્વારા સવારે 9 વાગ્યે ડો.આંબેડકરનગરના પ્રવેશદ્વાર ખાતેથી શૌર્યરેલી કાઢવામાં આવશે.

જે મુખ્યમાર્ગો પર થઈને સિવિલ હોસ્પિટલ ચોક ખાતે પહોંચશે. જમાં ડો.બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવશે.

નોંધનીય છે કે, 100 વર્ષ પહેલા તા.1-1-1818 ના દિવસે 500 મહાર યોધ્ધાઓએ 28000 પેશવાઓના જાતિ જુલમ અને સમાનવીય અત્યાચાર વિરૂધ્ધ સન્માન, સ્વાભિયાન અને પ્રતિષ્ઠાની લડાઈ છેડીને જીત મેળવી હતી.

Read About Weather here

જેથી દર વર્ષે શૌર્ય-દિવસ ઉજવવામાં આવે છે. એમ સમસ્ત અનુસુચિત જાતિ સમાજ, રાજકોટ દ્વારા જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here