રાજકોટમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી 1 સંતાનના પિતાએ દૃુષ્કર્મ આચરતા ખળભળાટ મચ્યો

જેતપુરમાં છુટાછેડા અને મિલકતમાં ભાગ બાબતે પુત્રવધુ સહિત 4 નો સાસુ પર હુમલો
જેતપુરમાં છુટાછેડા અને મિલકતમાં ભાગ બાબતે પુત્રવધુ સહિત 4 નો સાસુ પર હુમલો

રાજકોટ શહેરમાં વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. રૈયાધાર વિસ્તારમાં રહેતી એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી એક સંતાનના બાપે 1 વર્ષ સુધી દૃુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.

Subscribe Saurashtra Kranti here

સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા દૃુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ નોંધી આરોપી પરબત ગાંગા ડાકીને પોતાના સકંજામાં લેવામાં આવ્યો છે.રંગીલા રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે દૃુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભોગ બનનારના પિતાએ પોલીસ ફરિયાદૃમાં જણાવ્યા મુજબ, શનિવારના રોજ બપોરના સમયે નજીકમાં રહેતા ભત્રીજાના ઘરે પોતે જમવા માટે ગયા હતા. આ સમયે તેમની પુત્રી પણ ભત્રીજાના ઘરે જ હતી.

બાદૃમાં ભત્રીજીએ ઘરે આવીને પુત્રી અંગે પૂછપરછ કરતાં તે ત્યાં જ હોવાનું કહૃાું હતું. જોકે બાદૃમાં ભત્રીજીએ જણાવ્યું હતું કે, તે ઘરે જતી રહી છે. જેના કારણે પુત્રીને શોધવા માટે પાડોશીઓના ઘરે તપાસ આદૃરવામાં આવી હતી.

આ દૃરમિયાન પાડોશમાં રહેતા પરબત ગાંગા ડાકીના ઘરે તપાસ કરતા પુત્રીના ચંપલ ઘરની બહાર પડ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ઘરમાં જઈ અંદૃર બોલાવવા જતા જે પ્રકારના શ્યો સામે આવ્યા હતા તેનાથી પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

પાડોશમાં રહેતો પરબત પોતાની પુત્રી સાથે ન કરવાનું કામ કરતો જોવા મળ્યો હતો. ત્યારે સમગ્ર મામલે પુત્રીને ઘરે લઇ જઇ ઠપકો આપતા તે ચોધાર આંસુએ રડવા લાગી હતી અને સમગ્ર હકીકત જણાવી હતી.

૧૫ વર્ષીય પુત્રીએ પોતાના પિતાને હકીકત જણાવતા કહૃાું હતું કે, છ માસ પૂર્વે તમારા મોબાઇલમાં ફોન આવ્યો હતો. જે ફોન તમે સુતા હોવાના કારણે મેં ઉપાડ્યો હતો. ફોનમાં પરબતભાઈ બોલતા હતા.

હજુ હું કંઈ બોલું તે પહેલા તને હું પ્રેમ કરું છું તેમ કહી તેમણે ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદૃ તેઓ પોતાની સાથે વાત કરવા મને ઘરે બોલાવતા હતા.તેમજ એક વખત પરબતભાઈના ઘરે જ્યારે કોઈ નહોતું ત્યારે મને તેમના ઘરે બોલાવીને બળજબરી કરી બે વખત દૃુષ્કર્મ આચર્યું હતું.

દૃરમિયાન આજે કાકાને ત્યાંથી ઘરે આવતી હતી ત્યારે પરબતભાઈએ ઘરની ડેલી પાસે ઉભા હતાં જેથી તેમણે મને ઘરમાં બોલાવી હતી. તેમજ ત્યારબાદૃ મારી સાથે ન કરવાનું કૃત્ય આચર્યું હતું.

Read About Weather here

ત્યારે સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા દૃુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ નોંધી આરોપી પરબત ને પોતાના સકંજામાં લેવામાં આવ્યો છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here