દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમનાથ મંદિરે પૂજા અર્ચના કર્યા બાદ દિલ્હી જવા માટે આજે બપોરે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.ભારતીય વાયુસેનાના ખાસ હેલીકોપ્ટરમાં બપોરે 11:20ના સુમારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનુ રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
ત્યાર બાદ રાષ્ટ્રપતિ કોવિંદ ભારતીય વાયુ સેનાના વિમાન મારફત દિલ્લી જવા રવાના થયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, વાહનવ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી, મેયર પ્રદિપભાઈ ડવ, કલેકટર અરૂણ મહેશ બાબુ, ઈ.ચા પોલીસ કમિશનર અહેમદ ખૂર્શિદ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રપતિને ભાવસભર વિદાયમાન આપ્યુ હતું.
Read About Weather here
રાષ્ટ્રપતિની મુલાકાત વેળાએ નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી, ડી.સી.પી. સુધીરકુમાર દેસાઈ, મામલતદાર ઝાલા, રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના અધિકારી રાજેશ્ર્વરી નાયર વગેરે ઉ5સ્થિત રહયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here