રાજકોટમાં બપોરે ધોધમાર વરસાદ

નવરાત્રિના દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
નવરાત્રિના દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

અષાઢી બીજે મેઘરાજાનું મૂહર્ત સાચવી લીધું હતું. આખો દિવસ વરસાદી ઝાપટા પાડ્યા હતા. આજે સવારથી જ અસહ્ય બફારો હતો. વાતાવરણ પણ વરસાદી હતું ત્યારે બપોરના સમયે અસહ્ય બફારા વચ્ચે મેઘરાજાએ મહેર કરી હતી અને પવન સાથે વરસાદની શરૂઆત થઇ.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

આજે સવારથી ભારે ઉકળાટથી લોકો પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા. આજે સવારેથી આકાશમાં કળા ડીબાંગ વાદળો જેવા મળી રહ્યા હતા. વરસાદ ગામે ત્યારે ખાબકશે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. આજે બપોરે પવન સાથે ધોધમાર વરસાદ પડતા લોકોને ગરમીમાં રાહત થઇ હતી.