રાજકોટમાં ગઇકાલ સાંજે પણ વાદળાના ગડગડાટ વચ્ચે મોટા છાંટા પડયા

રાજકોટ
રાજકોટ

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

રાજકોટમાં ગઇકાલ સાંજે પણ વાદળાના ગડગડાટ વચ્ચે મોટા છાંટા પડયા રાજકોટ

રાજકોટમાં ગઇકાલે સાંજે વાદળાના ગડગડાટ વચ્ચે મોટા છાંટા પડયા હતા. અમરેલીમાં પણ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ વચ્ચે માવઠું વરસ્યું હતું. આખો દિવસ ગરમી રહ્યા બાદ સાંજના 4:30 વાગ્યા આસપાસ વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટા પડયા હતા અમરેલીમાં પણ ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસ્યો હતો. છેલ્લા થોડા દિવસોથી દરરોજ સાંજના સમયે માવઠું વરસી જાય છે જેના કારણે કેરી સહિતના ઉનાળુ પાકને નુકસાન થયું છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here