શનિવારે કુલ 5354 નાગરિકોએ વેક્સિન મુકાવી
રાજકોટ શહેરમાંથી કોરોના વાઇરસે હવે પલાયન કરી દીધું હોય એવું લાગે છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન એક પણ કેસ નોંધાયો નથી. આ રીતે કોરોનાએ શૂન્ય મુકાવવાની ગતિ ચાલુ રાખી છે અને લોકોમાં રાહત પ્રસરી છે. બે દિવસ અગાઉ કોરનાથી એક મૃત્યુ થયું હતું પરંતુ ત્યારબાદ એક પણ કેસ નોંધાયો ન હતો.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 43332 દર્દીઓ સ્વસ્થ થઇ ગયા છે. જેના કારણે રીકવરી રેટ ૯૮.૯૦% જેવો નોંધાયો છે. આજે તારીખ ૧૪ ને શનિવારે પણ કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
Read About Weather here
મનપા અને જીલ્લાતંત્ર દ્વારા લોકોને સાવધાની રાખવાની સતત અપીલ કરવામાં આવી રહી છે. શનિવારે ૧૮ થી ૪૪ વર્ષની વયનાં કુલ ૩૪૬૮ લોકો તેમજ ૪૫ વર્ષથી ઉપરની વયનાં ૧૮૮૬ નાગરિકો મળી કુલ ૫૩૫૪ નાગરિકોએ વેક્સિનનો ડોઝ લીધો હતો.(૨.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here