રાજકોટમાં અઠવાડિયામાં ડોગ બાઇટના 283 કેસ નોંધાયા

રાજકોટમાં અઠવાડિયામાં ડોગ બાઇટના 283 કેસ નોંધાયા
રાજકોટમાં અઠવાડિયામાં ડોગ બાઇટના 283 કેસ નોંધાયા

ડેન્ગ્યુના 11 કેસ અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા

રાજકોટ શહેરમાં શેરી-ગલ્લીઓ અને માર્ગો પર રઝળતા શ્ર્વાનનાં કરડવાના બનાવો એકદમ વધી ગયા હોવાથી રખડું શ્ર્વાનની ટોળકીઓએ જાણેકે શહેરને બાનમાં લીધું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ મનપા આરોગ્ય શાખાએ આપેલા આંકડા મુજબ શ્ર્વાન કરડવાની 283 જેટલી ઘટનાઓ મનપાનાં ચોપડે નોંધાઈ છે. આથી ડોગબાઈટ માટેનાં ખાસ ઇન્જેક્શનનો મોટા પાયે વપરાશ કરવો પડ્યો છે. રખડું શ્ર્વાન શહેરીજનો માટે દિવસે-દિવસેમાથાનો દુ:ખાવો બની રહ્યા છે.

ચોમાસા ઋતુ બાદ આવું વાતાવરણ લાંબા સમય સુધી રહેતું હોવાથી સિઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયા કેસો જોવા મળે છે.મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુન: ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે.

ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્5તિ ઘણી વધી જાય છે.

તા.6થી 12 સુધીમાં મચ્છર જન્ય રોગોમાં ડેન્ગ્યુના 11 કેસ, મેલેરિયાનો એક પણ કેસ નોંધાયો નથી, ચિકુનગુનિયા 2 કેસ નોંધાયા તેમજ શરદી – ઉધરસના 223 કેસ, સામાન્ય તાવના 189 કેસ, ઝાડા – ઉલટીના 48 કેસ, ડોગ બાઈટના 283 કેસ નોંધાયા.

વાહકનિયંત્રણની કામગીરી હેઠળ તા.06/12થી તા.12/12 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 18,570 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા 3,184 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

આ કામગીરી હેઠળ આદર્શ સોસા શેરી નં.ર, રેલનગર, બાલાજી પાર્ક, સરદારબાગ સર્કિટ હાઉસ, માઉન્ટેન પોલીસ લાઇન, કેવડાવાડી, લક્ષ્મીવાડી, જુમ્મા મસ્જીદ આસપાસનો વિસ્તાર, સી.પી.ડબલ્યુ.ડી. ઓફીસની આસપાસનો વિસ્તાર, સિવીલ હોસ્પિટલ, રણુજાઘામ સોસા., ગણેશ પાર્ક,

લલુડી વોકળી વગેરે વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 10ડ્ઢ10ડ્ઢ10 નું સુત્ર અ5નાવવું. જેમાં પ્રથમ 10: દર રવિવારે સવારે 10 વાગે 10 મિનીટ ફાળવવી. બીજા 10: ઘરમાં તથા ઘરની આસપાસના

Read About Weather here

10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10: આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુઘી 5હોંચાડવી. આમ, માત્ર 10 મિનીટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.(11.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here