રાજકોટની 31 સેશન સાઇટ પરથી કોવીશીલ્ડ રસી

રાજકોટમાં હજારો લાભાર્થીઓના વેક્સિનનો બીજો ડોઝ લેવામાં ગલ્લાં ટલ્લાં
રાજકોટમાં હજારો લાભાર્થીઓના વેક્સિનનો બીજો ડોઝ લેવામાં ગલ્લાં ટલ્લાં

5 સાઇટ પર માત્ર બીજી રસીનો જ ડોઝ અપાશે

શહેરમાં ચાલી રહેલ વેક્સિનેશન અંતર્ગત આવતીકાલે તા.13ના રોજ શહેરમાં 31 સેસન સાઈટ પર કોવીશીલ્ડ રસી આપવામાં આવશે તેમજ 2 સેસન સાઈટ પર કોવેક્સીન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

જે નાગરિકોએ કોવેક્સિન રસી લીધાના 28 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવેક્સિન રસીનો બીજો ડોઝ લઇ શકશે, તેમજ નાગરિકોએ કોવિશિલ્ડ રસી લીધાના 84 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો સાઇટ કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લઇ શકશે,

કોવીશીલ્ડ રસી આપવામાં આવશે તેમાં સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, ચાણક્ય સ્કુલ – ગીત ગુર્જરી સોસાયટી, નંદનવન આરોગ્ય કેન્દ્ર, શિવશક્તિ સ્કુલ, નાનામવા આરોગ્ય કેન્દ્ર,

મવડી આરોગ્ય કેન્દ્ર, શાળા નં. 84, મવડી ગામ, આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર, શાળા નં. 28, વિજય પ્લોટ, સિટી સિવિક સેન્ટર – અમીન માર્ગ, સદર આરોગ્ય કેન્દ્ર, અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર, શેઠ હાઈસ્કુલ,

રામનાથપરા આરોગ્ય કેન્દ્ર, ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર, શાળા નં. 61, હુડકો, શાળા નં. 20 બી, નારાયણનગર, જંકશન આરોગ્ય કેન્દ્ર, માધાપર આરોગ્ય કેન્દ્ર, રેલ્વે હોસ્પિટલ, મોરબી રોડ, કોમ્યુનીટી હોલ, ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર,

Read About Weather here

આદિત્ય સ્કુલ – 32 (ઈંખઅ આરોગ્ય કેન્દ્ર), સરદાર સ્કુલ, સંત કબીર રોડ, રામપાર્ક આરોગ્ય કેન્દ્ર, શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર, પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર, કોઠારીયા આરોગ્ય કેન્દ્ર, તાલુકા શાળા (ઇછઈ) ભવન.(1.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here