રાજકોટની 181 મહિલા અભયમ પોલીસ ટીમ દ્વારા 1438 કેસનો નિકાલ

રાજકોટની 181 મહિલા અભયમ પોલીસ ટીમ દ્વારા 1438 કેસનો નિકાલ
રાજકોટની 181 મહિલા અભયમ પોલીસ ટીમ દ્વારા 1438 કેસનો નિકાલ
મહિલાઓની સુરક્ષા માટે ૨૪ કલાક અને ૩૬૫ દિવસ અવિરત પણે કાર્ય કરતી ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન ટીમ દ્વારા ચાલુ વર્ષના સપ્ટેમ્બર માસ સુધીમાં કુલ ૧૪૩૮ કેસનો નિકાલ ઘટના સ્થળે જ કરવામાં આવ્યો હતો માનસિક રોગનો ભોગ બનતી પીડિતાઓનું શ્રેષ્ઠ કાઉન્સેલીંગ કરી સુરક્ષિત ઘરે પહોંચાડવા સહિત ઘરેલુ હિંસા, છેડતી, સંબંધોમાં સર્જાતી સમસ્યાનો ભોગ બનતી પીડિતાઓની મુશ્કેલીઓનો અંત લાવવા ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન ટીમ સતત કાર્યશીલ રહેતી હોય છે

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેરમાં સ્થિત ૧૮૧ અભયમ ટીમ આજીડેમ પો. સ્ટે દ્વારા ૨૨૪, મહિલા પો. સ્ટે (રાજકોટ) દ્વારા ૩૪૫, બી. ડિવિઝન પો. સ્ટે દ્વારા ૩૨૪, ન્યુ. તાલુકા પો. સ્ટે દ્વારા ૨૩૧ અને ગોંડલ પો. સ્ટે દ્વારા ૩૧૪ સહિત કુલ ૧૪૩૮ કેસનો નિકાલ ઘટના સ્થળે જ કરવામાં આવ્યો હતો. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી જનકસિંહ ગોહિલની યાદીમાં જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here