રાજકોટના 129 ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું

રાજકોટ-Lockdown
રાજકોટ-Lockdown

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાની સાંકળ તોડવા શહેરો  ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન,જસદણ, ઉપલેટા, ફલ્લા, આંકોલવાડી, વિંછીયા, શહેર  ગામમાં પણ નિયત સમયનાં જનતા કર્યુ.

Subscribe Saurashtra Kranti here

રાજયભરમાં ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોના કેસ વધી રહૃાા છે .ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ગામો સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરી રહૃાા છે.ત્યારે રાજકોટ જિલ્લાના ૫૮૯ ગામડા માંથી ૧૨૯ ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે જે કોરોના અંગે શહેર કરતાં ગામડાના લોકોમાં વધુ જાગૃતતા દર્શાવે છે. આ સાથે જ હવે ગામડાના લોકોમાં વેકસીનેશન પણ વધારવામાં આવ્યું છે. જેને લઈને ગામડાઓમાં પણ લોકો વધુને વધુ વેક્સિન લઈ રહૃાા છે.

Read About Weather here

ગુજરાતમાં પણ કોરોના મહામારી બેકાબૂ બની ગઇ છે ત્યારે સરકારે તો લોકડાઉનનો નિર્ણય નહીં લેતાં હવે સૌરાષ્ટ્રમાં ભારે ગભરાટનાં માહોલ વચ્ચે કોરોનાની સાંકળ તોડવા સંખ્યાબંધ શહેરો  ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન લાગુ થવા લાગ્યા ત્યારે શહેરના લોકો કરતાં ગામડાના લોકોમાં વધુ જાગૃતતા છે. જેને લઈને જ ગામડાઓ સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ આવ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ૫૮૯ ગામડા માંથી ૧૨૯ ગામડાઓમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે અને એ પણ સ્વૈચ્છિક. જે સાબિત કરે છે, કોરોના અંગે શહેર કરતાં ગામડાના લોકોમાં વધુ જાગૃતતા છે. આ સાથે જ હવે ગામડાના લોકોમાં વેકસીનેશન પણ વધારવામાં આવ્યું છે. જેને લઈને ગામડાઓમાં પણ લોકો વધુને વધુ વેક્સિન લઈ રહૃાા છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here