રાજકોટના ખેડૂતો માટે સારા સમાચાર

રાજકોટના ખેડૂતો માટે સારા સમાચાર
પાકો મુર્જાવા લાગ્યા, ખેડૂતોની રાજકોટના ખેડૂતો માટે સારા સમાચાર આકાશ તરફ મિટ

આજી 2 અને 3 ને ન્યારી 2 ડેમ માંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે

Visit Saurashtra Kranti Homepage here

ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું મળે તે માટે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું :28 ગામના ખેડૂતોને આજથી સિંચાઈનું પાણી આપવાનું શરૂ: 6 ડેમ માંથી પાણી છોડવામાં તંત્ર બન્યું તૈયાર

Read About Weather here


રાજકોટના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે આજી 2 અને 3 ને ન્યારી 2 ડેમ માંથી પાણી છોડવાનું શરૂ થયું છે , ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું મળે તે માટે ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું છે 28 ગામના ખેડૂતોને આજથી સિંચાઈનું પાણી આપવાનું શરૂ કરાયું છે, 6 ડેમ માંથી પાણી છોડવામાં તંત્ર તૈયાર બન્યું છે.(9.15)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here