જમનાલાલ બજાજ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ-મુંબઈનાં વિદ્યાર્થીઓને
સ્કોલરશીપ 6 યોગ્ય વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ પૂરો કરવા અપાય
રાજકોટનાં શ્રીમતી જ્યોતિ દ્વિવેદી સ્મૃતિ સ્કોલરશિપ જમનાલાલ બજાજ ઇન્સ્ટીટ્યુટ ઑફ મેનેજ મેન્ટસ્ટડીઝ, મુંબઈના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
જેના અંતર્ગત બે વિદ્યાર્થીને તેમની ટ્યુશન ફી માટે એક લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તાજેતરમાં કોલેજમાં આયોજિત એક કાર્યક્રમમાં વૈભવ તાંબે અને જતિન સદ્રનીને આ સ્કોલરશિપ આપવામાં આવી હતી.
ઉપરાંત ચાર વિદ્યાર્થીઓને 50 હજાર રૂપિયા ઍડહોક (તદૃર્થ) અનુદાન અપાયું હતું. વિજેતાઓને નિમિશ દ્વિવેદી દ્વારા લિખિત બેસ્ટ સેલર પુસ્તક માર્કેટિંગ ક્રોનિકલ્સ: અ કમ્પેંડિયમ ઑફ ગ્લાબલ એન્ડ લોકલ માર્કેટિંગ ઇનસાઇટ્સ ફ્રોમ પ્રી-સ્માર્ટ ફોન એન્ડ પોસ્ટ-સ્માર્ટ ફોન એરાઝ પણ ભેટમાં અપાયું હતું.
નિમિશ દ્વિવેદી દ્વારા વ્યક્તિત રીતે ઉંઇઈંખજને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
આ સ્કોલરશિપ 6 યોગ્ય વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ પૂરો કરવા અને તેમના સપના સાકાર કરવા માટે સક્ષમ બનાવશે. આ અનુદાન નિમિશ દ્વિવેદી દ્વારા વર્ષ 2019માં તેમનાં સ્વર્ગીય માતુશ્રીની સ્મૃતિમાં ઉચ્ચાભ્યાસમાંના તેમના વિશ્વાસને કારણે શરૂ કરવામાં આવ્યુ છે.
તેઓ 1960ના દાયકાના રાજકોટ (ગુજરાત)માં ગ્રેજ્યુએટ મહિલાઓમાંનાં એક હતાં.
આ અનુદાન મેઘાવી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.
જેઓ તેમના અભ્યાસ દરમિયાન આર્થિક મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે.
Read About Weather here
દ્વિતીય વર્ષના એમએમએસ વિદ્યાર્થીઓને તેમના પહેલા વર્ષના માર્ક્સ અને તેમના પરિવારની આર્થિક સ્થિતિના આધારે તેમના શૈક્ષણિક ખર્ચને પહોંચી વળવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here