રાજકોટનાં નવા કલેકટરે ચાર્જ સંભાળ્યો

રાજકોટનાં નવા કલેકટરે ચાર્જ સંભાળ્યો
રાજકોટનાં નવા કલેકટરે ચાર્જ સંભાળ્યો

પૂર્વ કલેકટર રેમ્યા મોહનને અપાયું ઉષ્માસભર વિદાયમાન

રાજકોટ કલેકટર રેમ્યા મોહનએ બુધવારે ચાર્જ છોડ્યો હતો. નવનિયુક્ત કલેકટર અરૂણ મહેશ બાબુએ ચાર્જ સંભાળ્યો હતો.

રાજકોટનાં નવા કલેકટરે ચાર્જ સંભાળ્યો રાજકોટ

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

કલેકટર રેમ્યા મોહનની હેલ્થ મિશનનાં ડાયરેક્ટર તરીકે બદલી થતા રાજકોટ ખાતેથી વિદાય લેતા પૂર્વ કલેકટર રેમ્યા મોહનને ઉષ્માસભર વિદાયમાન અપાયું હતું. કેપ્ટન જયદેવ જોષી તથા પૂર્વ આર્મીમેનનાં જૂથે બેંકનાં સથવારે પૂર્વ કલેકટર રેમ્યા મોહનને વિદાય આપી હતી. અધિકારી-કર્મચારીઓએ દોરડાથી કલેકટરની ગાડી ખેંચી હતી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here