રાંદરડા તળાવમાં શિયાળામાં 50થી વધુ પ્રજાતિના પક્ષીઓ વિહરવા આવે છે

રાંદરડા તળાવમાં શિયાળામાં 50થી વધુ પ્રજાતિના પક્ષીઓ વિહરવા આવે છે
રાંદરડા તળાવમાં શિયાળામાં 50થી વધુ પ્રજાતિના પક્ષીઓ વિહરવા આવે છે

રાજકોટ: શહેરની ભાગોળે પ્રદ્યુમ્નપાર્કની ટેકરીઓની ફરતે રાજાશાહી વખતનું આશરે 100 વર્ષ પુરાણું રાંદરડા નયનરમ્ય તળાવ આવેલું છે.

આ તળાવ 150થી વધુ પક્ષી પ્રજાતિનું ઘર છે.

શિયાળા દરમિયાન અહીં 50થી વધુ જુદી જુદી પ્રજાતિના પક્ષીઓ વિહરવા આવે છે. હાલ શિયાળાની ઋતુમાં જુદી જુદી પ્રજાતિના પક્ષીઓને નિહાળવા અને કલરવ સંભાળવા દૂર દૂરથી લોકો આવે છે.

Read National News : Click Here

દર વર્ષે શિયાળામાં અને ચોમાસામાં જાતજાતના પક્ષીઓ અહીં આવે છે.

શહેરમાંથી લોકો વહેલી સવારે અથવા મોડી સાંજે આ જાતજાતના પક્ષીઓને નિહાળવા અને પક્ષીઓને ખોરાક ખવડાવવા પણ આવે છે.

Read About Weather here

એકસાથે 150થી વધુ પક્ષીઓનો કલરવ નિહાળવાનો નજારો શહેરમાં ભાગ્યે જોવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here