રવિવારે જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજની ચૂંટણી

રવિવારે જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજની ચૂંટણી
રવિવારે જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજની ચૂંટણી

જિલ્લા બ્રહ્મસમાજના આજીવન સભ્યો જ મતદાન કરી શકશે

તા.2 જાન્યુઆરીએ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજની ચૂંટણી તાજેતરમાં જાહેર થયેલ તેમાં મોટી સંખ્યામાં ભુદેવો મતદાન કરે તેવી અપીલ કરાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

નવાગામ પાસે ‘બ્રહ્મઋશી સંસ્થા’ ખાતે બપોરે 2 વાગ્યાથી મતદાન શરૂ થનાર છે. સમસ્ત બ્રહ્મસમાજ સૌરાષ્ટ્ર, રાજકોટ જિલ્લાના સભ્યો કે જે આજીવન સભ્ય છે તેઓ સમયસર ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.

Read About Weather here

આજીવન સભ્યની પહોંચ સાથે રાખવી જેનું મતદારયાદીમાં નામ હોય તેજ સભ્ય મતદાન કરી શકશે તેમ તેજષભાઈ ત્રિવેદી (મો.નં.99040 04838)એ જણાવ્યું છે.(1.15)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here