રણબીર-આલિયાના પ્રી-વેડિંગ ફંક્શન જુઓ તસ્વિરોમા…!

રણબીર-આલિયાના પ્રી-વેડિંગ ફંક્શન જુઓ તસ્વિરોમા…!
રણબીર-આલિયાના પ્રી-વેડિંગ ફંક્શન જુઓ તસ્વિરોમા…!
રણબીરના વાસ્તુ અપાર્ટમેન્ટમાં સૌ પહેલાં નીતુ સિંહ દીકરી રિદ્ધિમા, દૌહિત્રી સમારા તથા જમાઈ ભરત સાહની સાથે આવ્યા હતા. રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે. આજથી એટલે કે 13 એપ્રિલથી બંનેના પ્રી-વેડિંગ સેલિબ્રેશન શરૂ થઈ રહ્યા છે. સૌ પહેલા રણબીર કપૂરના વાસ્તુ અપાર્ટમેન્ટમાં ગણેશજીની પૂજા થશે અને ત્યાર બાદ મહેંદી સેરેમની યોજાશે.ત્યારબાદ રણબીરની ફોઈ રીમા જૈન આવ્યાં હતાં.
રીમા જૈન.
નીતુ સિંહ, સમારા તથા રિદ્ધિમા.
નિતાશા નંદા (રણબીરની સ્વ. ફોઈ રિતુ નંદાની દીકરી)

https://www.instagram.com/reel/CcRtwGljeSO/?utm_source=ig_embed&ig_rid=373779f7-1589-427d-ac42-8068a0c44214

નીતુ સિંહ, સમારા તથા રિદ્ધિમા.

Visit Saurashtra Kranti Homepage here

RK સ્ટુડિયો.
રણબીર-આલિયાના પ્રી-વેડિંગ ફંક્શન જુઓ તસ્વિરોમા…! રણબીર
રણબીર-આલિયાના પ્રી-વેડિંગ ફંક્શન જુઓ તસ્વિરોમા…! રણબીર

રણબીર-આલિયાના પ્રી-વેડિંગ ફંક્શન હોવાથી વાસ્તુ બિલ્ડિંગની સિક્યોરિટી એકદમ ટાઇટ જોવા મળી હતી. આલિયાના સિક્યોરિટી હેડ યુસુફભાઈની સિક્યોરિટી એજન્સીના ખભા પર સુરક્ષાની જવાબદારી છે. 200થી વધુ બાઉન્સર્સ સુરક્ષા માટે ફાળવવામાં આવ્યા છે. ફોટો અને વીડિયો લીક ના થાય એ માટે સ્ટાફ મેમ્બર્સના મોબાઇલ પર સ્ટિકર લગાવવામાં આવ્યાં છે.આ દરમિયાન DCP મંજુનાથ શિંગે કહ્યું હતું, ‘અમને કપૂર પરિવારે આ પ્રાઇવેટ સેરેમની અંગે માહિતી આપી હતી અને તેથી જ કેટલાંક કોન્સ્ટેબલ ત્યાં મૂકવામાં આવ્યા છે. આ પ્રાઇવેટ સેરેમની છે, પરંતુ મીડિયા તથા સેલેબ્સ સામેલ છે.

તેથી કપૂર પરિવારે વિનંતી કરી હતી કે ત્યાં પોલીસ વ્યવસ્થા કરવામાં આવે.’આલિયા-રણબીરના લગ્ન હોવાથી ક્રિશ્નારાજ બંગલો, RK સ્ટુડિયો તથા વાસ્તુ અપાર્ટમેન્ટને લાઇટિંગથી ડેકોરેટ કરવામાં આવ્યા છે. રણબીર કપૂર મુંબઈના પાલી હિલ સ્થિત વાસ્તુ અપાર્ટમેન્ટમાં રહે છે. વાસ્તુ અપાર્ટમેન્ટમાં સામાન આવવા લાગ્યો છે. ફોટો કે વીડિયો લીક ના થાય એ માટે વાસ્તુ અપાર્ટમેન્ટને સફેદ કપડાંથી ઢાંકી દેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આલિયાની ગર્લ ગેંગ લગ્નમાં રણબીરનાં જૂતાં ચોરશે. રણબીર કપૂર જૂતાં ચોરનાર સાળીઓને એક લાખ રૂપિયા આપશે.રણબીર-આલિયાના નિકટના મિત્રોએ દાવો કર્યો છે કે પ્રી-વેડિંગ ફંક્શનમાં અલગથી સંગીત સેરેમની યોજવામાં આવશે નહીં, પરંતુ મહેંદી સેરેમનીની સાથે જ ડાન્સ ફંક્શન યોજાશે.

Read About Weather here

અન્ય એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રણબીર-આલિયાએ સેલિબ્રિટી મહેંદી આર્ટિસ્ટ તથા ફોટોગ્રાફર્સને હાયર કર્યા નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ પરંપરાગત સાત વચનની આપ-લે લગ્ન દરમિયાન કરશે નહીં. તેમણે એકબીજા માટે સ્પેશિયલ વચનો લખીને રાખ્યાં છે અને તેઓ લગ્નમાં આ વચનો એકબીજાને આપશે.જેમને સેલિબ્રિટી વેડિંગનો અનુભવ નથી તેમને જ હાયર કરવામાં આવ્યા છે. મંડપ માટે ફીમેલ સેટ ડિઝાઇનરને ઓન બોર્ડ લેવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here