પહેલા ભાઈએ પોતાની કિડની આપી બહેનનો જીવ બચાવ્યો
રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિૃવસો બાકી છે. ત્યાં તહેવાર પહેલા એક ભાઈએ બહેનને નવા જીવનની ભેટ આપી છે. ભાઈએ પોતાની એક કિડની ડોનેટ કરીને બહેનનો જીવ બચાવ્યો છે.
Subscribe Saurashtra Kranti here
વ્યારામાં 42 વર્ષીય લતાબેન રહે છે. ચાર વર્ષ અગાઉ તેમની કિડની ફેલ થઈ ગઈ હતી. ત્યારે દૃોઢ વર્ષથી તેઓ તેની સારવાર કરાવી રહૃાા હતા. ત્યારે બારડોલી ખાતે લતાબેનના ભાઈ હિતેશભાઈ રહે છે. 37 વર્ષીય ભાઈએ પોતાની બહેનનો જીવ બચાવા તેમને કિડની દૃાન કરવાનો નિર્ણય કર્યો હતો.
આ માટે તેમણે જરૂરી ટેસ્ટ પણ કરાવ્યા. જેમાં હિતેશભાઈની કિડની મેચ થઈ ગઈ હતી. બંને પક્ષે હામી ભરાયા બાદૃ 27 જુલાઈના રોજ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયુ હતું. ડો.વત્સા પટેલ, અનિલ પટેલ, યુરોલોજીના ડો. ચિરાગ પટેલ સહિતની 50 સભ્યોની ટીમ દ્વારા આ ઓપરેશન કરાયુ હતુ.
Read About Weather here
આમ, એક ભાઈએ નજર સામે આખુ જીવન હોવા છતા પોતાની એક કિડની બહેન માટે દૃાન કરી દૃીધી. આ વિશે હિતેશભાઈએ કહ્યું, રક્ષાબંધન આવે છે અને મારી બહેન માટે આનાથી વિશેષ રક્ષાબંધનની કઈ ભેંટ હોય શકે કે મારી કિડની મારી બહેનને નવુ જીવન આપવા માટે ઉપયોગી થઈ તે માટે હું પોતાને નસીબદૃાર માનું છું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here