યુનિવર્સિટી પોલીસે સ્પર્ધાત્મક પરિક્ષા અંગે છાત્રોને વિસ્તૃત માહિતી આપી

ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ જાહેર  
ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ જાહેર  
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ચાલી રહેલા સી.સી.ડી.સી. સેન્ટરમાં સ્પર્ધાત્મક પરિક્ષા માટેના વર્ગોની મુલાકાત યુનિવર્સિટી પોલીસે લીધી હતી અને છાત્રોને પરિક્ષાની તૈયારી સારી રીતે કઇ રીતે કરી શકાય તેની સમજ આપી હતી. છાત્રો અલગ અલગ ભરતીઓની તૈયારી યોગ્ય રીતે કરી ઉતિર્ણ થઇ સારી નોકરી મેળવી શકે તે માટેનું માર્ગર્દશન અપાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ ઉપરાંત અલગ-અલગ કાયદા બાબતે અને ટ્રાફિક અવેરનેશ અંગે તેમજ સાયબર ક્રાઇમ વિશે માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત મહિલાઓને લગતા કાયદાઓ, મહિલાઓની સુરક્ષા બાબતે પણ રાજકોટ પોલીસની એપ્લીકેશનની માહિતી આપવામાં આવી હતી.

Read About Weather here

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સંયુક્ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ એ. બી.જાડેજા અને પોલીસ સ્ટેશનની ટીમે આ કામગીરી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here