શ્રાવણ માસનાં દર સોમવારે અને જન્માષ્ટમી પર કતલખાના બંધ રાખવા
પ્રાણી પ્રેમી માટે શુભ ગણાય તેવું જાહેરનામું મ્યુ.કમિશનરએ બહાર પાડયું. લોકોની માંગને ધ્યાને રાખી કતલખાનાઓ બંધ રાખવા અંગોનો નિર્ણય લીધો છે. તેમજ તેના વેચાણ પર પ્રતિબંધો મૂકી દેવાય છે. શ્રાવણ માસનાં સોમવારએ માંસ , મટન, મચ્છી અને ચીકનનું વેચાણ પણ નહીં કરી શકાય.
Visit Saurashtra Kranti Homepage here
આગામી શ્રાવણ માસનાં સોમવાર નિમિતે તા. 9 , 16, 23, 30 (જન્માષ્ટમી) અને તા. 6/9 નાં રોજ શહેરમાં તમામ પ્રકારનાં કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. તેવું જાહેરનામાં માં આદેશ આપ્યો છે.
Read About Weather here
મ્યુ.કમિશનર અમિત અરોરા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.તથા જજુરી કાર્યવાહી કરી દંડ કે સજા પણ થશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here