એસ.ઓ.જીની ટીમે અગાઉ 15 શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા’તા
મ્યુકરમાઈકોસીસ ની સારવારમાં ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનનાં કાળાબજારી કરવાના કૌભાંડમાં એસ.ઓ.જીની ટીમે અગાઉ ૧૫ શખ્સોને દબોચી લીધા બાદ વધુ એક ચુડા ગામના શખ્સની ધરપકડ કરી છે.
Subscribe Saurashtra Kranti here
આ અંગેની વિગત મુજબ શહેરમાં કોરોનાની બીજી લહેર બાદ મ્યુકરમાઈકોસીસ નાં કેસો વધ્યા હતા તે દરમ્યાન આ બીમારીની સારવારમાં વપરાતા ઇન્જેક્શનની શહેરમાં કાળાબજાર થવા લાગતા શહેર પોલીસના
એસ.ઓ.જી નાં પી.આઈ આર.વાય.રાવલની સુચનાથી પી.એસ.આઈ એમ.એસ.અંસારી સહિતનાં સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે રાજકોટ શહેર અને જેતપુર તથા સુરત સહિતનાં શહેરોમાંથી ૧૫ જેટલા શખ્સોને ઇન્જેક્શન કૌભાંડમાં પકડયા હતા
Read About Weather here
અને જેલ હવાલે કર્યા હતા. તે દરમ્યાન ભેસાણનાં ચુડા ગામે રહેતો અને નર્સિંગ સ્ટાફમાં નોકરી કરતો રાકેશ હરેશ ગોંડલીયા નામના શખ્સની સંડોવણી ખુલતા પોલીસે રાકેશની ધરપકડ કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here