મોર્નિંગ ન્યૂઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.ભારત સરકારની સ્ક્રેપ વ્હીકલ પોલિસીની આજે ગાંધીનગરમાં જાહેરાત થશે

2. પોરબંદરના રાણાવાવ સ્થિત હાથી સિમેન્ટ ફેકટરીમાં ચીમનીના રિપેરીંગ કામ દરમિયાન અકસ્માત, 5 થી 6 મજૂરો દટાયા હોવાની આશંકા

3. એક સમયે પાટીદાર અનામત મુદ્દે હાર્દિક પટેલે ગુજરાતને માથે લીધું હતું, હવે પાણીમાં બેસી ગયા, કહ્યું, દરેક સમાજને લાભ મળવો જોઈએ

4. ‘ભુજ’ ફિલ્મની કહાની પાછળ રાજકોટના રિયલ હીરોની અનટોલ્ડ સ્ટોરી, 13 દી’ ચાલેલા યુદ્ધમાં 500 કિલોના બોમ્બ ધમાકા વચ્ચે આખી ઘટનાનો આંખે દેખ્યો અહેવાલ લખ્યો

Visit Saurashtra Kranti Homepage here

5. નવા ઓર્ગનથી વ્યક્તિને બે દાયકાનું નવું જીવન મળે છે

6. અમદાવાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ વનસ્પતિઓના બીજ અને નટ્સમાંથી પ્રોટીન અને ન્યુટ્રિશિયન પાવડર તૈયાર કર્યો

7. કોરોના કાળમાં જેતપુરના શિક્ષકે ઘરે-ઘરે જઇ વિદ્યાર્થીઓને 3 હજાર પુસ્તકો આપ્યા, 250થી વધુ બાળકો અને 20 વાલીઓને વાંચતા કર્યાં

Read About Weather here

8. રાજકોટના પતિએ સાત ફેરાના વચનો નીભાવ્યા, બંને કિડની ફેલ પત્નીને એક કિડની આપી નવજીવન આપ્યું, પતિએ કહ્યું- એક કિડની પર પણ સારું જીવી શકાય

9. વરસાદ માટે વલખા મારતા બનાસકાંઠાની વધુ એક વાસ્તવિકતા, સિપુ ડેમ તળીયા ઝાટક, દાંતીવાડા ડેમની સપાટી પણ સાવ નીચે

10.ત્રીજી લહેરની આશંકા વચ્ચે ગુજરાતના 11 મોટા ગરબા આયોજકોએ કહ્યું- આ વર્ષે પણ ગરબા નહીં રમાડીએ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here