મોરબી માં જુના બસ સ્ટેન્ડ પાસે હોટલમાં કુટણખાનું ઝડપાયું

ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!
ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!

 પોલીસે રેડ પાડી હોટલના મેનેજર-માલિકની ધરપકડ કરી ચાર મહિલા ઓને દેહ વ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવી

મોરબીમાં આવેલા જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી વ્રજ હોટલમાં પોલીસે દરોડો પાડી કુટણખાનું જડપી લઇ હોટલના માલિક અને મેનેજરની ધરપકડ કરી ચાર મહિલાને વૃશ્યા વૃતિના ધંધામાંથી મુક્ત કરાવી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ મોરબીની વ્રજ હોટલમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાની હક્કીત મળતા એ.ડીવીઝન પોલીસના પી.આઈ બી.પી સોનારાની સુચનાથી પી.એસ .આઈ એસ એમ રાણા સહિતના સ્ટાફે મોરબીમાં જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી વ્રજ હોટલમાં દરોડો પાડતા બહારના જીલ્લા માંથી અને અન્ય રાજ્યમાંથી છોકરી ઓને બોલાવી તેને રૂમમાં રાખી ગ્રાહકો પાસે મોકલી ગ્રાહકો પાસે થી મોટી રકમ વસુલ કરી છોકરીઓને મામુલી રકમ આપી દેહ વ્યાપારનો ધંધો કરતો હોટલનો માલિક ઘનશ્યામ પ્રભુ જીજવાડીયા તથા હોટલનો મેનેજર વિકાસ એનસુખ જેન નામના બંને શખ્સોની ધરપકડ કરી.

Read About Weather here

રૂ.13300 નો મુદામાલ કબજે કરી હોટલના અલગ અલગ રૂમમાં વેશ્યાવૃતિ કરવા માટે લાવવામાં આવેલી ચાર છોકરીઓને પોલીસે મુક્ત કરાવી કાર્યવાહી કાર્યવાહી કરી હતી  

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here