મોબાઇલની બેટરી ફૂટી : 4 ટેરવાં કપાયાં…!

મોબાઇલની બેટરી ફૂટી : 4 ટેરવાં કપાયાં...!
મોબાઇલની બેટરી ફૂટી : 4 ટેરવાં કપાયાં...!
બાલાસિનોર તાલુકાના પરબીયા નજીક રહેતા કિશોરે મોબાઇલ ચાર્જિંગમાં મૂકી ગેમ રમતાં દરમિયાન ફોનની બેટરી ફૂટતાં કિશોરની 4 આંગળીઓના ટેરવા કપાઇ જતાં બાયડની હોસ્પિટલમાં સારવાર માટે લવાતાં ઓપરેશન કરી સારવાર કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

એક તરફ આધુનિક યુગમાં મોબાઈલ એ જીવન જરૂરિયાતની ચીજ બની ગયો છે. ત્યારે ઘણીવાર મોબાઈલ જીવનને જોખમમાં પણ મૂકી દે છે.

બાલાસિનોરના પરબીયા નજીક રહેતો કિશોર બે દિવસ પહેલા મોબાઇલ ચાર્જિંગમાં મૂકી ગેમ રમતો હતો. તે વેળાએ અચાનક જ મોબાઈલની બેટરી ફાટતાં કિશોરનો હાથ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો.

કિશોરના હાથની ચાર આંગળીઓના ટેરવા કપાઈ જતાં લોહીલુહાણ થઇ ગયો હતો. તુરંત જ પરિવાર બાયડની શ્રીજી હોસ્પિટલમાં તેને લાવ્યો હતો શ્રીજી હોસ્પિટલના ઓર્થોપેડિક દિપેનભાઇ પંચાલે

Read About Weather here

જણાવ્યું કે હાથની બે આંગળીઓના ટેરવા ને ભારે નુકસાન થયું હતું. બે કલાક ઓપરેશન કર્યા બાદ આંગળીઓને બચાવી લેવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here