મોદી સરકારનો મોટો નિર્ણય…!!

જાણો પેટ્રોલ-ડિઝલ મોંઘા થશે…!?
જાણો પેટ્રોલ-ડિઝલ મોંઘા થશે…!?
સરકારના ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ હેઠળ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલ ભેળવીને વેચે છે. આ પ્રોગ્રામ આંદોમાન અને નિકોબારને બાદ કરતા સમગ્ર ભારતભરમાં લાગુ પડાયો છે. 

Visit Saurashtra Kranti Homepage here

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લાગેલી આગ ઠારવા માટે મોદી સરકારે  નિર્ણય લીધો છે.સરકારે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ પ્રોગ્રામ હેઠળ ઈથેનોલ પર જીએસટી રેટને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે, ઉલ્લેખનીય છે કે પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવામાં આવે છે

Read About Weather here

પહેલા કેન્દ્ર સરકારે ઈથેનોલ પર 18 ટકા જીએસટી વસૂલતી હતી પરંતુ હવે તેની પરના જીએસટીને 5 ટકા કરી દેવાયો છે આ રીતે 13 ટકાનો ઘટાડો થયો છે. ઈથેનોલ પરનો જીએસટી ઘટતા તે સસ્તું થશે અને આ રીતે સસ્તુ ઈથેનોલ મિક્સ કરવામાં આવતા પેટ્રોલના ભાવ આપોઆપ ઘટી જશે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here