મોઢામાં છુપાવ્યું ૪.૫ લાખનું સોનું…!

મોઢામાં છુપાવ્યું ૪.૫ લાખનું સોનું...!
મોઢામાં છુપાવ્યું ૪.૫ લાખનું સોનું...!

આરોપી ચેન્નાઈનો રહેવાસી છે. બુધવારે સાંજે તે દુબઈથી બેંગ્લોર એરપોર્ટ પર ઉતર્યો હતો. તેણે સાડા ચાર લાખ રૂપિયાના સોનાના ટુકડા છુપાવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

કસ્ટમ દ્વારા તેને રોકવામાં આવ્યો હતો અને પૂછપરછ કરાઈ હતી. બેંગ્લોરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ દ્વારા સોનાની દાણચોરી કરી રહેલા ૪૨ વર્ષના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

તેને જવાબ આપતા તકલીફ પડી રહી હતી અને કસ્ટમ અધિકારીઓએ તેનુ મોઢુ ખોલાવ્યુ ત્યારે ખબર પડી હતી કે, તેણે સોનાના આ ટુકડા મોઢામાં છુપાવ્યા છે.

અધિકારીઓને આ ફ્લાઈટમાંથી સોનાના પંદર બીજા ટુકડા પણ મળ્યા છે. જેની કિંમત લગભગ પચાસ લાખ રૂપિયા જેટલી થાય છે. આ ટુકડા તેણે ફ્લાઈટમાં છોડી દીધા હોવાનુ મનાય છે.

Read About Weather here

આરોપી ૧૪ ઓક્ટોબરે ચેન્નાઈથી દુબઈ ગયો હતો અને વળતા બેંગ્લોર એરપોર્ટ પર ઉતર્યો હતો.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here