મોટી મેંગણી ગામે કોન્ટ્રાક્ટર પર છરી વડે હુમલો

નારાયણનગરમાં એક જ કોમના બે જૂથ વચ્ચે તલવાર - કુહાડી વડે મારમારી:ચારને ઇજા
નારાયણનગરમાં એક જ કોમના બે જૂથ વચ્ચે તલવાર - કુહાડી વડે મારમારી:ચારને ઇજા

જમીનની બાજુમાં રસ્તા પર ખાડા ખોદવાની ના પડતા શખ્સે હુમલો કર્યો

લોધિકાનાં મોટી મેંગણી ગામે કોન્ટ્રાક્ટર પર શેઢા પાડોશીએ છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

આ અંગેની વિગત મુજબ રાજકોટનાં મવડી વિસ્તારમાં આવેલા સરદારનગરમાં રહેતો અને બાંધકામનો વ્યવસાય કરતો પ્રકાશભાઈ બાબુભાઈ ભુત (ઉ.વ.૪૬) નામનો પટેલ યુવાન ગઈકાલે લોધિકાનાં મોટી મેંગણી ગામે પોતાની વાડીએ ગયો હતો. ત્યારે ગામમાં રહેતો જેન્તી બચુ મોણપરા નામનો શખ્સ જમીનની બાજુમાં આવેલા રસ્તા પર ખાડા ખોદતા હતા, ખાડા ખોદવાની નાં કહેતા ઉશ્કેરાયેલા જેન્તી મોણપરાએ છરી વડે હુમલો કરી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી જતા લોધિકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleબહુમાળીભવનમાં ઠેર-ઠેર થુક્દાની?
Next articleલોધિકાનાં રાતૈયા ગામે દારૂની 85 બોટલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ