સોમવતી અમાસએ હરિદ્વાર ખાતે અસ્થિપૂજન અને વિસર્જન ટ્રસ્ટીઓના હસ્તે કરાશે
Visit Saurashtra Kranti Homepage here
પ્રવર્તમાન કોરોના મહામારી તેમજ સરકારની ગાઈડલાઈનને ધ્યાને લઈને મોટામવા શાંતિધામ તેમજ મવડી શિવધામ સ્મશાન ખાતે સમૂહ અસ્થિપૂજન રદ કરેલ છે. પરંતુ હરિદ્વાર ગંગાજી ખાતે અસ્થિપૂજન વિસર્જન રાખેલ છે.
Read About Weather here
તા.6/9 સોમવતી અમાસ (ભાદરવી અમાસ) એ હરિદ્વાર ગંગાજી કનખલ સતિઘાટ ખાતે સવારે 8 વાગ્યે શાસ્ત્રીજી દ્વારા અસ્થિપૂજન અને વિસર્જન સંસ્થાનાં ટ્રસ્ટીઓનાં હસ્તે કરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.(૬.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here