મોંઘવારી વધી રોજગારી ઘટી…?

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

મહામારી અને  મોંઘવારી વચ્ચે પીસાતી રોજગારી..!

કોરોનાની શરૂઆતથી જ શાળા-કોલેજ બંધ કરવાના નિર્ણય સાથે રોજગાર-ધંધા પણ બંધ કરવામાં આવ્યા હતા. પહેલી લહેરની સાર્ખામાનીએ બીજી લહેર વધુ ઘાતક સાબિત થઇ અને તેણી રોજગારી પર માઠી અસર થઇ ગ્રામીણ અને શહેર્રી ક્ષેત્રે લોકોને રોજગાર ન મળતા આર્થિક બીષણનો સામનો કરવો પડે છે.

Subscribe Saurashtra Kranti here

ગ્રામીણ ક્ષેત્રની સરખામણીમાં શહેરીક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ ઓછું રહ્યું છે. ગ્રામીણ ક્ષેત્રે વસતા લોકો રોજગાર મેળવવા શહેરો તરફ વળ્યા છે. ગ્રામીણ વિસ્તારમાં બેરોજગારીનું પ્રમાણ દર ૫.૧ ટકા હતો તે હવે વધીને ૬.૭૫ ટકાએ છે. જે એક અઠવાડિયા પહેલા ૭.૯૪ ટકા હતા.

કોરોનાનાં કારણે ઉદ્યોગપતિઓને વેચાણ ન થતા તેઓ કામદારોને છૂટા કરી મુકે છે. તેથી કામદારોને બીજે કામ ન મળતા બેરોજગારી અને મોંઘવારીનો સામનો કરવો પડે છે. સી.એમ.આઈ.ઈ નાં આંકડા મુજબ ગત તા. ૨૫ મિ જુલાઈએ સમાપ્ત થયેલા સપ્તાહમાં દેશભરમાં બેરોજગારી દર ૭.૧૪ ટકા રહ્યો છે. એક અઠવાડિયા પહેલા બેરોજગારી દર ૫.૯૮ ટકા હતો. શહેરી વિસ્તારોમાં બેરોજગારી દર જુલાઈથી શરૂઆતથી જ ૯ ટકા નીચે રહ્યો છે.

Read About Weather here

કોરોનાનાં વધતા કેસને કાબુમાં લાવવા રાત્રી કર્ફ્યું લગાવવામાં આવ્યો હતો. જેના કારણે રેસ્ટોરન્ટ, હોટેલ, ખાણી-પીણીની લારીઓવાળાનાં ધંધા ભાંગી પડ્યા અને પૂરતુ રોજગાર ન મળતા આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here