મુસાફરોએ વિમાનને ધક્કો માર્યો…!

મુસાફરોએ વિમાનને ધક્કો માર્યો...!
મુસાફરોએ વિમાનને ધક્કો માર્યો...!
જોકે પાડોશી દેશ નેપાળમાં એક વિચિત્ર ઘટનામાં એરપોર્ટના રનવે પર વિમાનને મુસાફરો ધક્કો મારતા નજરે પડ્યા હતા. ટુ વ્હીલર કે ફોર વ્હીલર ખરાબ થાય અને તેને ધક્કો મારવો પડે તેવુ તો ઘણી વખત બનતુ હોય છે.આવા દ્રશ્યો રોડ પર છાશવારે જોવા મળતા હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ઘટનાનો વિડિયો પણ બહાર આવ્યો છે.જેમાં જોઈ શકાય છે કે, નેપાળની તારા એરલાઈન્સના એક વિમાનને એરપોર્ટના રનવે પર મુસાફરો ભેગા થઈને ધક્કો મારી રહ્યા છે.નેપાળી પત્રકાર સુશીલ ભટ્ટારાયના કહેવા મુજબ વિમાનનુ ટાયર ફાટી જતા તે રન વે પર જ ઉભુ રહી ગયુ હતુ.

તેના કારણે તેની પાછળના વિમાનોને ટેક ઓફ કરવામાં મોડુ થઈ રહ્યુ હતુ.જેના પગલે હાજર મુસાફરો અને સિક્યુરિટી કર્મચારીઓએ રન વે પરથી વિમાનને દુર કરવા માટે ધક્કો માર્યો હતો.

Read About Weather here

જેનુ વિમાન બગડયુ છે તે એરલાઈન નેપાળના પડકારજનક એરપોર્ટ પર પણ વિમાનોનુ સંચાલન કરી રહી છે.એક યુઝરે કહ્યુ હતુ કે, નેપાળની સરકાર એરલાઈનો પાસે પૈસા તો વસુલે છે પણ એરપોર્ટ પર જરુરી સુવિધાઓ આપી રહી નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here