મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓની બદલી

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓની બદલી
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓની બદલી
રાજ્યના 16 મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO)ની બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લા પંચાયતના ડો.નિલેશ પી.શાહને વડોદરાના પાદરામાં વિભાગીય તાલીમ કેન્દ્રમાં એસોસીએટ પ્રોફેસર તરીકેની જવાબદારી સોંપાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO)ઓમાં પોરબંદરના ડો.કવિતા જે. દવેને મોરબી, બનાસકાંઠા પાલનપુરના ડો.એસ.એમ. દવેને પોરબંદર, અમરેલીના ડો. જયેશ એચ. પટેલને બનાસકાંઠા પાલનપુર, ગીર સોમનાથના ડો.એચ. એચ. ભાયાને જામનગર, બોટાદના ડો.રાજેન્દ્ર રંગુનવાલાને નવસારી, કચ્છ ભુજના ડો.જનકકુમાર માઢકને નર્મદા, અને સુરતના ડો. હસમુખ જે. ચૌધરીને કચ્છ ભુજ, મોરબીના ડો.જે.એમ. કતિરાને અમરેલી મુકવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકાના ડો.આર.આર. ફીનાવકરને વડોદરામાં વિભાગીય નાયબ નિયામક કચેરીમાં મદદનીશ નિયામક તરીકે જવાબદારી મળી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here