શહેર ભાજપ મહિલા મોરચા અને શહેરની બહેનો દ્વારા રાખડી સ્પર્ધાનું આયોજન
આગામી રક્ષાબંધનના પાવનપર્વે અનુલક્ષી રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો તથા રાજકોટ શહેરની બહેનો દ્વારા રાખડી હરીફાઈનું આયોજન કરાયું છે.
Visit Saurashtra Kranti Homepage here
કોરોના મહામારી દરમિયાન ગુજરાતની જનતા માટે રાત દિવસ જોયા વગર ધ ગ્રેટ કોરોના વોરિયર તરીકે યશસ્વી કામગીરી કરેલ છે. મુખ્યમંત્રીને આ માટે રક્ષાબંધનના
પાવનપર્વ અનુલક્ષી રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનો તથા રાજકોટ શહેરની બહેનો દ્વારા રાખડી મોકલી દીર્ઘ આયુષ્ય તથા રક્ષા માટે શુભેચ્છા પાઠવવામાં આવશે.
Read About Weather here
તેમજ રક્ષાબંધન અનુલક્ષી અંજલીબેન રૂપાણી, કિરણબેન માકડીયા, લીનાબેન રાવલ તથા કિરણબેન હરસોડા ના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની બહેનો તથા રાજકોટ શહેરની બહેનો દ્વારા રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.(4.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here