મુખ્યમંત્રીને ફૂલડે વધાવતો મોઢ વણિક સમાજ

મુખ્યમંત્રીને ફૂલડે વધાવતો મોઢ વણિક સમાજ
મુખ્યમંત્રીને ફૂલડે વધાવતો મોઢ વણિક સમાજ

સમસ્ત મોઢ વણિક જ્ઞાતિ રાજકોટ દ્વારા સુશાસન સપ્તાહ સમાપન કાર્યક્રમમાં રાજકોટમાં પ્રથમવાર પધારતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અદકેરૂં સન્માન સાથે ફુલડે વધાવવામાં આવેલ. જેમાં મોઢ વણિક જ્ઞાતિના સાતેય મંડળોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here

રાજકોટ મોઢ વણિક મહાજન ટ્રસ્ટના પ્રમુખ ભાગ્યેશભાઈ વોરા, મોઢ વણિક યુવા ગુ્રપના પ્રમુખ કિરેનભાઈ છાપીયા મોઢ વણિક મહિલા સત્સંગ મંડળના પ્રમુખ ગીતાબેન અશ્ર્વિનભાઈ પટેલ, મોઢ વણિક મિત્ર મંડળના પ્રમુખ પ્રનંદભાઈ કલ્યાણી, માતંગી પાટોત્સવના પ્રમુખ શ્રેયાસભાઈ મહેતા, મોઢ વણિક જ્ઞાતિઓના શ્રેષ્ઠીઆમાં દિકરાનું ઘર-ઢોલેરાના સંસ્થાપક મુકેશભાઈ દોશી, વિવેકાનંદ કલબના પ્રમુખ યુથ અનુપમભાઈ દોશી, ભાડલા વૈષ્ણ સમાજના પ્રમુખ અશ્ર્વિનભાઈ પટેલ, જીનિયસ સ્કુલવાળા ધર્મેન્દ્રભાઈ વી. મહેતા, જસદણ ગોરધનનાથજી હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલ ત્થા અન્ય ખાસ ઉપસ્થિત રહીને, મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here