મુખ્યમંત્રીનું અદકેરૂ સ્વાગત કરવા શહેરીજનોમાં અને2ો ઉત્સાહ : મિરાણી

મુખ્યમંત્રીનું અદકેરૂ સ્વાગત કરવા શહેરીજનોમાં અને2ો ઉત્સાહ : મિરાણી
મુખ્યમંત્રીનું અદકેરૂ સ્વાગત કરવા શહેરીજનોમાં અને2ો ઉત્સાહ : મિરાણી

જુદા-જુદા સમાજ-જ્ઞાતિઓના લોકો તેમના પ2ંપ2ાગત વેશભુષ્ાા પહે2ીને સ્વાગતમાં જોડાશે :મુખ્યમંત્રીને સત્કા2વા સંતો- મહંતો શહે2ના શ્રેષ્ઠીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓઓના હોદ્ેદા2ો ઉપસ્થિત 2હેશે
શહે2 ભાજપ યુવા મો2ચાના 1000થી વધુ કાર્યર્ક્તાઓ કેસ2ી કેપ સાથે બાઈક સાથે જોડાશે
જુદા-જુદા 2ંગા2ંગ- સાંસ્કૃતીક કાર્યક્રમો 2જુ ક2ાશે

2ાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે સવા2ે સુશાસન સપ્તાહ પર્વના 2ાજય કક્ષ્ાાના સમાપન સમા2ોહમાં મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત 2ાજકોટની મુલાકાતે આવી 2હયા છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યા2ે શહે2 ભાજપ મુખ્યમંત્રીનું ભવ્યાતિભવ્ય અને અદકેરૂ સ્વાગત ક2વા 2ોડ-શો, દેશભક્તિસભ2 સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન ક2વામાં આવેલ છે.મુખ્યમંત્રીશ્રી એ2પોર્ટથી કિશાનપ2ા ચોક, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞીક 2ોડ થઈને ધમેન્દ્ર કોલેજ સુધીનો 2ોડ-શો,સત્કા2 કાર્યક્રમનો રૂટ પ2 કેસ2ીયો માહોલ સર્જાયો છે.

2ોડ- શોના રૂટમાં હોડીંગ્સ, બેન2, પાર્ટીના ઝંડા-ઝંડી થી સમગ્ર રૂટથી શણગા2વામાં આવેલ છે. ત્યા2ે મુખ્યમંત્રીનું એ2પોર્ટ ખાતે પ્રથમ ઉષ્માભર્યુ સ્વાગત ક2વામાં આવશે.

ત્યા2બાદ 2ોડ-શોના રૂટમાં ઠે2-ઠે2 મુખ્યમંત્રીશ્રીનું સંતો-મહંતો, શહે2ના શ્રેષ્ઠીઓ, વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજ-જ્ઞાતિ અગ્રણીઓ અને શહે2ીજનો ધ્વા2ા મુુખ્યમંત્રીશ્રીનું પુષ્પવૃષ્ટિ ધ્વા2ા સ્વાગત ક2વામાં આવશે.

ત્યા2ે 2ોડ-શો ના રૂટના કુલ 61 પોઈન્ટ ઉપ2 વિવિધ સ્થળે સ્વાગત પોઈન્ટ ઉપ2 આકર્ષ્ાક ફલોટસ- સ્ટેજ બનાવવામાં આવેલ છે અને ડી.જે-બેન્ડ ની સુ2ાવલિઓ સાથે દેશભક્તિસભ2 વિવિધ કાર્યક્રમો,સાંસ્કૃતીક કાર્યક્રમોની હા2માળા સર્જાશે અને વિવિધ સમાજના લોકો તેમની પ2ંપ2ાગત વેશભુષ્ાા સાથે મુખ્યમંત્રીનું સ્વાગત ક2શે.

જેમાં ક્ષ્ાત્રીય સમાજના આગેવાન સાફો પહે2ીને, ભ2વાડ અને 2બા2ી સમાજ પ2ંપ2ાગત વેશભુષ્ાા અને 2ંગબે2ંગી છત્રી સાથે, વ્હો2ા સમાજના આગેવાનો ટોપી પહે2ીને, આહી2 સમાજના આગેવાનો પ2ંપ2ાગત પહે2વેશમાં, જૈન સમાજના અગ્રણીઓ સફેદ વસ્ત્રો ધા2ણ ક2ીને

અને પ્રજાપતી સમાજ ચાખડાનું નિદર્શન ક2ી આ કાર્યક્રમને ઓપાવશે, તેમજ શહે2 ભાજપ યુવા મો2ચાના 1000 થી વધુ કાર્યર્ક્તાઓ કિશન ટીલવા, કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયા, પૃથ્વીસિંહ વાળા, પ2ેશ પીપળીયા(પી.પી.)

ના નેતૃત્વમાં કેસ2ી ટોપી ધા2ણ ક2ીને બાઈક સાથે સ્વાગત કાર્યક્રમ- 2ોડશોમાં જોડાશે.આમ શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી, મહામંત્રી જીતુ કોઠા2ી, કિશો2 2ાઠોડ, ન2ેન્દ્રસિંહ

Read About Weather here

ઠાકુ2ના માર્ગદર્શન હેઠળ શહે2 ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ આ 2ાજકોટ ખાતેના મુખ્યમંત્રીના કાર્યક્રમને ભવ્ય બનાવવા માઈક્રોપ્લાનીંગથી કામગી2ી ક2ી 2હયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here