મીની લોકડાઉન : આજી જીઆઇડીસીમાં દુકાનો અનલોક!

જીઆઇડીસી
જીઆઇડીસી

આજી જીઆઇડીસી વિસ્તારમાં ચાની પાન ફાકીની તેમન હેરસલુન સર્વીસ સેન્ટર સહિતની દુકાનો ખુલ્લી દેખાતા અનેક તર્કવિર્તકો સર્જાયા છે

મીની લોકડાઉન : આજી જીઆઇડીસીમાં દુકાનો અનલોક! જીઆઇડીસી

શહેરભરમાં કોરોનાના કેસોએ અજગર ભરડો લીધો છે. મૃત્યુ આંકમાં પણ મોટો વધારો થયો છે. આ કોરોનાનું સંક્રમણ અટકે તે માટે રાજ્ય સરકારની સુચના અનુસાર શહેર પોલીસ કમીશનરે જાહેરનામું બહાર પાડીને આવશ્યક ચિજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ કરવા આદેશ કરાયો છે. તે અનુસંધાને થોડા દિવસ પહેલા પોલીસ સ્ટાફે ડ્રાઇવ કરીને દુકાનો બંધ કરાવી હતી. શહેરના ચા તેમજ પાનના ગલ્લા પણ બંધ કરવાનો આદેશ છે ત્યારે આજી જીઆઇડીસી વિસ્તારમાં ચાની પાન ફાકીની તેમન હેરસલુન સર્વીસ સેન્ટર સહિતની દુકાનો ખુલ્લી દેખાતા અનેક તર્કવિર્તકો સર્જાયા છે.

Subscribe Saurashtra Kranti here

મીની લોકડાઉન : આજી જીઆઇડીસીમાં દુકાનો અનલોક! જીઆઇડીસી
મીની લોકડાઉન : આજી જીઆઇડીસીમાં દુકાનો અનલોક! જીઆઇડીસી
મીની લોકડાઉન : આજી જીઆઇડીસીમાં દુકાનો અનલોક! જીઆઇડીસી

Read About Weather here

ચા તેમજ પાન ફાકીના વેપારીઓ બંધ બારણે પણ પોતાની દુકાન ચાલુ રાખેલ હતી તે તસવીરમાં કેદ થઇ છે. આ ઉપરાંત હેર સલુન પણ શરૂ જોવા મળેલ હતું. અમારો પ્રશ્ર્ન એ નથી કે આ લોકોએ પોતાનો ધંધો શુ કામ શરૂ રાખ્યો? અમે એ કહેવા માંગીએ છીએ કે આ લોકો ઉપર પોલીસે બાજ નજર રાખવી જોઇએ અને તેને ધંધો શરૂ ન રાખવા માટે સમજાવવા જોઇએ બધા પોતાનું યોગદાન આપશે તો જ કોરોનાની ચેન તુટશે તે વાત તેને સમજાવી જોઇએ. આ દુકાનો ખુલ્લી રાખતા પોલીસ દ્વારા તેને અટકાવવામાં પણ આવ્યા હોવાનું જાણવા મળે છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here