મિયાં-બીવી રાજી તોય કાજીએ કરી દખલઅંદાજી..!

મિયાં-બીવી રાજી તોય કાજીએ કરી દખલઅંદાજી..!
મિયાં-બીવી રાજી તોય કાજીએ કરી દખલઅંદાજી..!

માતા-પિતાના દબાણથી પુત્ર એ પત્નીને છોડી

થોડા દિવસ પહેલા કરી 5 લાખ આપી છૂટાછેડા થયેલાનાં ફોટો ખૂબ વાયરલ થયા હતા.

Subscribe Saurashtra Kranti here

છોકરા-છોકરીને સાથે રહેવામાં કશો વાંધો ન હોવા છતાં છોકરાનાં માતા જોશનાબેન લાઠીયા અને પિતા દેવેન્દ્રભાઈ લાઠીયાએ તેના કરી પુત્ર પર લખાણ કરેલ કે

જો તું તારી ઘરવાળીને છૂટાછેડા નઈ આપે તો હું મરી જઈશ.

આ બંને ઉપરાંત મગનભાઈ લાઠીયા પણ આ બધામાં સામેલ હતા.

છેલ્લા ૮ મહિનાથી દીકરીને માવતર સથે સંબંધ રાખવા ન દીધો તેમજ મોબાઈલમાં વાતચીત પણ કરવાની મનાઈ કરી હતી.

દીકરીને 3 વખત તેના પિયર પણ મૂકી આવ્યા હતા,. કરી છતાં દીકરી એક ભવનાં બે ભવ ન કરવા ઈચ્છતી હતી. તેથી તે સાસરે જતા તેનો સ્વીકાર કરવાની મનાઈ કરી.

લગ્નનાં વરસપછી અમારે સંબંધ નહી જોતા એમ કરી દીકરીનો કશો વાંક ન હોવા છતાં તેણી સાથે સંબંધ તોડવા દીકરા પર પ્રેસર કરવામાં આવ્યું.

Read About Weather here

છેવટે જામનગરમાં ૨૦-૨૫ જણાને ભેગા કરી છોકરા-છોકરીને મરજી વિરુધ્ધ છૂટાછેડા કરાવવામાં આવ્યા અને 5 લાખ બંને પક્ષની મંજૂરીથી લીધા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here