મિકસ દૂધના નમુના લેવાયા, 4 કિલો વાસી ચટણીનો નાશ કરાયો

મિકસ દૂધના નમુના લેવાયા, 4 કિલો વાસી ચટણીનો નાશ કરાયો
મિકસ દૂધના નમુના લેવાયા, 4 કિલો વાસી ચટણીનો નાશ કરાયો
મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે લક્ષ્મીવાડી મેઈન રોડ વિસ્તારમાં ચકાસણી તથા અવેરનેસ હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ 12 પેઢીની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમિયાન વેંચાણ થતાં દૂધ, ઠંડાપીણાં, મસાલા, ચા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વગેરેના કુલ 10 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. ધર્મપ્રિય ડેરી ફાર્મ, મહાવીર પ્રોવિઝન સ્ટોર, ડીલક્સ પાન કોલ્ડ્રિંક્સ, ખોડિયાર ટી સ્ટોલ, વિપુલ કોલ્ડ્રીંક્સ, અંબે ભવાની બેકર્સ, ભારત વિજય ડેરી ફાર્મ, ભારત ફરસાણ, પટેલ કોલ્ડ્રીંક્સ, હરિઓમ પ્રોવિઝન સ્ટોર, જય રાજ ચા, જય ખોડિયાર ફરસાણની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

કુલ 20 પેઢીની ચકાસણી કરવામાં આવેલ તથા ચકાસણી દરમિયાન 10 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ. નકલંક ટી સ્ટોલ, ત્રિશુલ કોલ્ડ્રીંક્સ, ત્રિશુલ પાન, ભોલેરામ પ્રોવિઝન સ્ટોર, જલારામ પાન, ગેલેક્સી પાન, મારૂતિ ફાસ્ટફુડ, બાલાજી ફાસ્ટફુડ, હિરવા અમુલ પાર્લર, જય રામનાથ ઘૂઘરા -લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. તથા શ્યામ ડીલક્સ પાન, શિવ મંદિર કોલ્ડ્રિંક્સ, જય સિયારામ ફરસાણ, શુભમ ડીલક્સ પાન, ચંદુભાઈ રગડાવાળા, કોલ્ડ હાઉસ, સોનલ ચાઇનીઝ પંજાબી, ભાનુ બેકરી આઈસક્રીમ, સદગુરૂ એજન્સી, વૃંદાવન ડેરી ફાર્મની ચકાસણી કરવામાં આવેલ.

Read About Weather here

ફૂડ વિભાગ દ્વારા શાંતિનગર મેઈન રોડ, રૈયા ધાર, પર આવેલ જલારામ ખમણ પેઢીની ચકાસણી કરવામાં આવેલ. પેઢીની સ્થળ તપાસ દરમિયાન પેઢીમાં વાસી અખાધ્ય ચટણી (પ્રીપેર્ડ ફુડ) 4 કિલોગ્રામ સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ.તુલીપ પાર્ટી પ્લોટની સામે, ગોંડલ રોડ હાઇ-વે, પર મુકામે આવેલ જય રાજપુતાના ફુડ સેન્ટર પેઢીની ચકાસણી કરવામાં આવેલ. પેઢીની સ્થળ તપાસ દરમિયાન પેઢીમાં વાસી અખાધ્ય નોનવેજ (પ્રીપેર્ડ ફુડ) 02 કિલોગ્રામ સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ. નમુનાની કામગીરી:- ફૂડ વિભાગ દ્વારા નમૂના લેવામાં આવેલ. જેમાં મિક્સ દૂધ (લુઝ):- સ્થળ: ઘનશ્યામ ડેરી ફાર્મ -માધવ પાર્ક મેઇન રોડ, અલય વાટિકા પાસે, મિક્સ દૂધ (લુઝ):- સ્થળ: રાધેશ્યામ ડેરી ફાર્મ -ઇન્દ્રપ્રસ્થ હોલ, શોપ નં. 5, મવડી રોડ, અને ચીકન બિરીયાની (પ્રીપેર્ડ-લુઝ):- સ્થળ: જય રાજપુતાના ફુડ સેન્ટર -તુલીપ પાર્ટી પ્લોટની સામે, ગોંડલ રોડ હાઇ-વે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here