માર્ચ મહિનામાં જ રૂ.2500 કરોડ વીજ નિગમને મળ્યા

માર્ચ મહિનામાં જ રૂ.2500 કરોડ વીજ નિગમને મળ્યા
માર્ચ મહિનામાં જ રૂ.2500 કરોડ વીજ નિગમને મળ્યા

પીજીવીસીએલની તિજોરી છલકાઇ: 2021-22માં રૂ.19321.12 કરોડની આવક

પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા નાણાંકીય વર્ષ 2021-22માં ફક્ત માર્ચ-22 માસમાં એક જ મહિનામાં 2501 કરોડની આવક મેળવી રેકોર્ડબ્રેક કલેક્શન કરવામાં આવ્યું હતું. પીજીવીસીએલ દ્વારા નાણાંકીય વર્ષમાં કુલ 19321.12 કરોડની આવક કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

પીજીવીસીએલ મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરી દ્વારા કુલ 19321.12 કરોડનું કલેક્શન મેળવવામાં આવ્યું હતું.

Read About Weather here

એમાં પણ માર્ચ-22 માસમાં પીજીવીસીએલને આપવામાં આવેલ રૂ. 2185 કરોડના ટાર્ગેટ સામે સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરી દરેક કચેરીઓમાં સવારથી મોડી રાત્રી સુધી કેશબારીઓ ખુલ્લી રાખી કેશ કલેક્શનની કામગીરી કરી કુલ રૂ. 2501 કરોડ ની રેકોર્ડબ્રેક આવક કરવામાં આવી હતી.

આમ માર્ચ માસમાં ટાર્ગેટ કરતા પણ 14.46% વધુ કલેક્શન કરવામાં આવેલ હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here