માર્કેટમાં ‘શરાબી’ જૂતા આવ્‍યા

માર્કેટમાં ‘શરાબી' જૂતા આવ્‍યા
માર્કેટમાં ‘શરાબી' જૂતા આવ્‍યા
દુનિયામાં ઇન્‍વેન્‍શનની કોઈ અછત નથી. હવે ડચ બિઅર કંપની હેનેકેનને જ જોઈ લો. આ કંપની દુનિયાભરમાં એની બિઅર પ્રોડક્‍ટ્‍સ માટે જાણીતી છે. જોકે હવે એ   સ્‍નીકર્સ પણ લાવી છે. સ્‍વાભાવિક રીતે સવાલ થાય કે બિઅર અને સ્‍નીકર્સનું શું કોમ્‍બિનેશન છે? વેલ, આ કંપનીએ ખરેખર બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ કંપનીએ સ્‍નીકર ડિઝાઇનર ડોમિનિક સિયામ્‍બોન સાથે મળીને સ્‍પેશ્‍યલ સ્‍નીકર્સ તૈયાર કર્યાં છે. એની ખાસિયત એ છે કે એનાં સોલ્‍સમાં બિઅર ભરવામાં આવ્‍યો છે. હેનેકેન એની નવી પ્રોડક્‍ટ હેનેકેન સિલ્‍વરના લોન્‍ચને સેલિબ્રેટ કરવા માટે જ આ સ્‍પેશ્‍યલ સ્‍નીકર્સ લાવી છે.

Read About Weather here

આ નવાં સ્‍નીકર્સની ખાસિયત એ છે કે એનાં ટ્રાન્‍સપરન્‍ટ સોલ્‍સમાં બિઅર તરતો રહેશે, જેમાં એક્‍ચ્‍યુઅલ હેનેકેન સિલ્‍વર બિઅર છે. કંપની કહે છે કે એને પહેરનાર વ્‍યક્‍તિ બિઅર પર ચાલવાનો અનુભવ કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here