મારવાડી યુનિવર્સિટીમાં ઓમિક્રોનનો કેસ આવતા પરીક્ષા રદ

મારવાડી યુનિવર્સિટીમાં ઓમિક્રોનનો કેસ આવતા પરીક્ષા રદ
મારવાડી યુનિવર્સિટીમાં ઓમિક્રોનનો કેસ આવતા પરીક્ષા રદ

મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીને કોરોના થતાં તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા હતા. જેમાં ઓમિક્રોન વેરિયેન્ટ હોવાનું જાહેર થયું હતું. આથી યુનિવર્સિટીની 3000 વિદ્યાર્થીઓની પરીક્ષા રદૃ કરવામાં આવી છે.

Read Saurashtra Kranti E-Paper here

કુલ એક્ટિવ કેસ 1268 પૈકી શહેરના 5 અને ગ્રામ્યના 7 સહિત માત્ર 12 જ દૃર્દૃીઓ હોસ્પિટલાઈઝ છે. બાકીના તમામ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહૃાા છે.

રાજકોટમાં અત્યાર સુધીમાં 6 ઓમિક્રોન કેસ નોંધાયા હતા. જોકે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીને કોરોના થતાં તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા હતા જેમાં ઓમિક્રોન વેરિયેન્ટ હોવાનું જાહેર થયું છે. કોરોના અંગેના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહૃાો છે.

Read About Weather here

તા.8ને શનિવારના રોજ ધોરાજીમાં સૌથી વધુ 24 કેસ, ગોંડલમાં 18, ઉપલેટામાં 13, જેતપુરમાં 11, જામકંડોરણામાં 11, રાજકોટમાં 10 કેસ નોંધાતા કુલ એક્ટિવ કેસનો આંક 280 પર પહોંચ્યો છે. જેથી કોરોના સામે લડવા તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here