માતા પર બાળકોની હાજરીમાં દુષ્કર્મ…!

માતા પર બાળકોની હાજરીમાં દુષ્કર્મ...!
માતા પર બાળકોની હાજરીમાં દુષ્કર્મ...!

પતિના મિત્રએ આર્થિક મદદના બહાને બોલાવી પીડિતાને હવસનો શિકાર બનાવી હતી, સાથે પાંચ વર્ષીય પુત્રી સાથે પણ અડપલા કર્યા હોવાની

Visit Saurashtra Kranti Homepage here

પોલીસ ફરિયાદ નોંધાઈ છે વડોદરામાં બે સંતાનની માતા પર બાળકોની હાજરીમાં જ દુષ્કર્મ આચરાયું હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે

વડોદરાનાં છાણી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પીડીતાનો પતિ છેલ્લા કેટલાક સમયથી સાબરમતી જેલમાં સજા ભોગવી રહ્યો છે. મહિલાના પતિ પર લગભગ 25 થી વધુ એવા ચેન સ્નેચિંગના ગુનાઓ છે

અને આ સબબ તે જેલની હવા ખાઈ રહ્યો છે. આરોપી સાથે ગાંધીનગર જીલ્લાના રાપરડા ગામનો શખ્સ રણછોડ પટેલ પણ સજા ભોગવી રહ્યો છે.તેનો પુત્ર લાલો,ચેન સ્નેચરને પિતા સાથે જેલમાં હોવાથી પરિચયમાં હતો.

ચેન સ્નેચર આરોપીની પત્નીને આથિક મદદ કરવાના બહાને છાની રોડ પર બોલાવી હતી.પીડિતા પણ સહજ ભાવે બાળકોને લઈને આવી હતી.

દરમિયાન લાલાએ કારમાં જ પીડિતા પર દુષ્કર્મ આચર્યું અને ઉપરથી પાંચ વર્ષીય દીકરી સાથે પણ અણછાજ્તા અડપલા કર્યા હતા. પીડિતાએ વડોદરાના છાણી પોલીસ સ્ટેશનમાં કલોલના રાપરડા ગામના લાલા પટેલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

કાલોલના રાપરડાનો લાલો પટેલ,પહેલા તો પીડિતાને ATMમાંથી નાણા ઉપાડવા પડશે કહીને કારમાં બેસાડીને લઇ ગયો. એક કાચા રસ્તા પર કાર ઉભી રાખી તેના પર બાળકોની હાજરીમાં દુષ્કર્મ આચર્યું.

બંને વચ્ચે બોલાચાલી થતા,લાલો પીડિતા અને તેના બંને સંતાનોને અધવચ્ચે ઉતારી દઈ નાસી છૂટ્યો હતો.દરમિયાન પરત આવતી વેળા,પીડિતાએ લાલાને

Read About Weather here

પોલીસના હાથે ઝડપાવી દેવાનો મનસુબો ઘડ્યો. અચાનક જ લાલાએ પીડિતાની પાંચ વર્ષીય પુત્રી સાથે અડપલા ચાલુ કરતા પીડિતા ગુસ્સામાં લાલચોળ થઈ ગઈ.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here