માતાએ ઠપકો આપતાં પુત્રએ ઘર છોડ્યું

માતાએ ઠપકો આપતાં પુત્રએ ઘર છોડ્યું
માતાએ ઠપકો આપતાં પુત્રએ ઘર છોડ્યું
મંગળવારે સોમા તળાવ નજીક રહેતો અને ધો.10માં અભ્યાસ કરતો વ્રજ દેવાંગ શાહ આજવા રોડના બ્રાઇટ ટ્યૂશન કલાસમાં જવા નીકળ્યો હતો. સોમા તળાવ વિસ્તારમાં રહેતા ધોરણ.10ના વિદ્યાર્થીને માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા ગુસ્સામાં કલાસ જવા નીકળ્યા બાદ ગુમ થઇ જતા પરિવારજનો, પાડોશીઓ, મિત્રોમાં દોડધામ મચી જવા પામી હતી. વિદ્યાર્થી આજવા રોડ પર બ્રાઇટ કલાસમાં વાનમાં બેસીને આવ્યા પછી ગુમ થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જોકે તે પહેલા તેની માતા સાથે અભ્યાસ બાબતે માથાકૂટ થઇ હોવાનું લોકોએ જણાવ્યું હતું. જેને પગલે નારાજ વિદ્યાર્થી વાનમાં ક્લાસ પર ઉતરીને ત્યાંથી જ ગાયબ થઇ ગયો હતો.પુત્ર મોડી રાત્ર સુધી ઘરે ના પહોંચતા પરિવારજનો કલાસ પર પહોંચી ગયા હતા. જ્યાં તેમને જાણ થઇ હતી કે તેમનો પુત્ર કલાસ પરથી જ કોઇ જગ્યાએ જતો રહ્યો છે.

Read About Weather here

મોડી રાત્રે આજવા રોડ પર બનાવની જાણ થતા લોકટોળા એકત્રીત થઇ ગયા હતા. તેમણે કોર્પોરેશનના આઇટી વિભાગને જાણ કરીને સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરાવી હતી.વિસ્તારના કાઉન્સીલર અને સ્થાયી અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ પણ દોડી ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here