માણેકવાડા ગામે જુગાર રમતા સાત શખ્સોની ધરપકડ

રાજકોટ જીલ્લામાં જુગારની મૌસમ ખીલી: પોલીસે 85 શખ્સોની ધરપકડ કરી રૂ. 3.87 લાખ કબજે કર્યા
રાજકોટ જીલ્લામાં જુગારની મૌસમ ખીલી: પોલીસે 85 શખ્સોની ધરપકડ કરી રૂ. 3.87 લાખ કબજે કર્યા


કોટડાસાંગાણીનાં માણેકવાડા ગામે જાહેરમાં તીનપતિનો જુગાર રમતા સાત શખ્સોની પોલીસે ધરપકડ કરી રૂ. 61900 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ માણેકવાડા ગામની સીમમાં ઘોધુભા મંગળસિંહ જાડેજાની વાડી પાસે સરકારી ખરાબામાં જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા કોટડાસાંગાણી પોલીસે દરોડો પડતા તીનપતિનો જુગાર રમતા ચકા બચુ મકવાણા, જીતેન્દ્રસિંહ જયરાજસિંહ જાડેજા, મહેશ ઘુસા સોરઠીયા, જયપાલસિંહ જગદીશસિંહ જાડેજા, અશ્ર્વિન કનુ માનસરા, પ્રવિણ નાનજી કાકડિયા, જનક રણછોડ વેકરીયા સહિત સાત શખ્સોની પોલીસે ધરપકડ કરી રોકડા રૂપિયા 61900 કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે

Read About Weather here

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleઆજે સાંજે 6 વાગ્યા સુધીમાં 174 તાલુકામાં વરસાદ
Next articleઅમદાવાદમાં વૈષ્ણોદેવી ઓવરબ્રિજનું લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ