તંત્ર દ્વારા ધૂળના ઢગલા ક્યારે ઉપડાવાશે?
માણાવદર પાલિકામાં છાશવારે ફરિયાદો ઉઠી રહી છે. સિનેમા ચોકમાં છેલ્લા અનેક દિવસો પહેલા પાણીની પાઈપલાઈન રીપેરીંગ કરવાના બહાને ખોદકામ કરેલ.
Visit Saurashtra Kranti Homepage here
પરંતુ ત્યારબાદ આ ખાડા ઉપર ધૂળનો ઢગલો જેમનો તેમ રાખીને ખૂદ માણાવદર પાલિકા તંત્ર વાહન ચાલકો, વિદ્યાર્થીઓ, એસ.ટી બસોથી હાઈ-વે ધમધમતો હોય શહેરના મુખ્ય ચોકમાં આ ઢગલો અડચણરૂપ છેલ્લા અનેક દિવસોથી જેમનો તેમ છે!
Read About Weather here
આ ઢગલાનાં કારણે છાશવારે અકસ્માતો થાય છે તથા ઝઘડા વાહન ચાલકો વચ્ચે થાય છે. તંત્ર દ્વારા ધૂળનાં ઢગલા તાત્કાલિક ઉપડાવી લેવામાં આવે તેવું લોકો કહી રહ્યા છે.(૧.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here