વેપારીઓ, ખેડૂતો સહિત 500 લોકો ‘આપ’માં જોડાયા
માણાવદરમાં ઊભરી રહેલી આમ આદમી પાર્ટીનું જોર વધી રહ્યું છે અને તેના જ એક ભાગરૂપે આમ આદમી પાર્ટીએ એક ટીમ માણાવદરમાં રચી છેલ્લા બે દિવસની કસરત બાદ
Visit Saurashtra Kranti Homepage here
શહેરમાં જે કોઈને આમ આદમી પાર્ટીમાં સામેલ થવું હોય તેના માટે સદસ્યતા અભિયાન શરૂ કરતા 500થી વધારે સભ્યો નોંધાયા છે.
સિનેમા રોડ, બહારપરા, પોલીસ ચોકી રોડ, શાકમાર્કેટ રોડ અને અન્ય વિસ્તારોમાં દુકાનો પર જઈને લોકોને આમ આદમી પાર્ટીની નીતિમત્તા કામ કરવાની પદ્ધતિ અને લોકો સાથે
સીધો સંપર્ક કરી લોકોની સમસ્યા જાણી તેની સમસ્યા દૂર કરવાની વગેરે સમજાવતા 500 લોકો જેમાં વેપારીઓ ખેડૂતો અને સામાન્ય માણસો વગેરે
આમ આદમી પાર્ટીનો હાથ ઝાલ્યો. પાર્ટીના પ્રમુખ યોગેશ હુંબલ અને પાર્ટીના આગેવાનોએ કેજરીવાલે સોંપેલી જવાબદારીનો પૂરો પડઘો પાડયો છે.
Read About Weather here
અને ભાજપથી નારાજ થયેલા લોકોને પોતાના પક્ષમાં સામેલ કર્યા છે એમ પાર્ટીના પ્રમુખ યોગેશભાઈએ જણાવ્યું છે.(6.16)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here