માણાવદર શહેરમાં રખડતા ઢોરમાં આખલાઓનો જાહેરમાર્ગો પર યુધ્ધથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ગયા છે.
Subscribe Saurashtra Kranti here
આ આખલાઓનાં કારણે વાહનોને નુકસાન થાય છે.
સાથે નાના-નાના બાળકો, વૃધ્ધોને હાડફેટે લીધાના બનાવો બનતા રહે છે.
ત્યારે શહેરમાં રખડતા ઢોર- આખલાઓનો નિકાલ કરવા આમ જનતાની માંગણી ઉઠી છે.
શહેરમાં બાળકો-મહિલાઓ, વૃધ્ધોને નિકળવું ક્યારે ભારે પડી જાય એનું નક્કી રહેતું નથી.
Read About Weather here
નગરપાલિકાની નિષ્ક્રિય કામગીરીને કારણે પ્રજાજનોનાં જીવન પર જોખમ વધ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here