પ્રદેશ ભાજપની યોજનાનુસા2 2ાજયભ2માં ભા2તીય જનતા પાર્ટીના સક્રિય સભ્યોને કાર્ડ વિત2ણ ક2વાનો સમા2ોહ યોજાયેલ તે અંતર્ગત સૌ2ાષ્ટ્ર ઝોનના પ્રભા2ી વિનોદભાઈ ચાવડા, 2ાજયના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, શહે2 ભાજપ સંગઠનના પ્રભા2ી ઝવે2ીભાઈ ઠક2ા2ની પ્રે2ક ઉપસ્થિતિમાં, કમલેશ મિ2ાણીની અધ્યક્ષ્ાતામાં અને ધા2ાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષ્ાીપંચ મો2ચાના પ્રમુખ ઉદય કાનગડ, મેય2 ડો. પ્રદિપ ડવ, ધનસુખ ભંડે2ી, પ્રતાપભાઈ કોટક, જીતુ કોઠા2ી, કિશો2 2ાઠોડ, ન2ેન્દ્રસિંહ ઠાકુ2, 2ક્ષ્ાાબેન બોળીયાની ઉપસ્થિતિમાં શહે2ના અમૃતસાગ2 પાર્ટી પ્લોટ, 1પ0 ફુટ 2ોડખાતે 2ાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ્ા સી.આ2.પાટીલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સક્રિય કાર્યર્ક્તા સંમેલન યોજવામાં આવેલ હતું.
Visit Saurashtra Kranti Homepage here
આ સંમેલનો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટય ક2ીને પ્રા2ંભ ક2વામાં આવ્યો હતો. આ તકે સ્વાગત પ્રવચન ક2તા કમલેશ મિ2ાણીએ જણાવેલ કે દુનિયામાં પણ એકમાત્ર ભાજપ કાર્યર્ક્તાઓનો પક્ષ્ા ગણાય છે. ભાજપાની મૂડી એમના કાર્યર્ક્તાઓ છે. સક્ષ્ામ, ત્યાગી, મૂલ્યનિષ્ઠા અને ર્ક્તવ્યનિષ્ઠ કાર્યર્ક્તાઓ ભાજપની ઓળખ છે. કાર્યર્ક્તાઓની તાકાત અને તપસ્યાના કા2ણે ભાજપ આજે સફળતાના શિખ2ે બિ2ાજમાન છે.ત્યા2ે ભા2તીય જનતા પાર્ટી એ કાર્યર્ક્તા આધા2ીત પાર્ટી છે ત્યા2ે આગામી વિધાનસભાની ચૂંટણીમાં 2ાજકોટની ચા2ેય બેઠકો પ2 કમળ ખીલે તે માટે કાર્યર્ક્તાઓએ માઈક્રોપ્લાનિંગથી ચૂંટણીની તૈયા2ીઓ માટે લાગી જવાની હાકલ ક2ી હતી.
આ તકે શહે2 ભાજપ સંગઠનના પ્રભા2ી ઝવે2ીભાઈ ઠક2ા2એ જણાવેલ કે, ભા2તીય જનતા પાર્ટી એ આજે વિશ્ર્વની સૌથી મોટી 2ાજકીય પાર્ટી બની છે ત્યા2ે કાર્યર્ક્તા ત2ીકે આપણા સૌ માટે એ ગૌ2વની લાગણી અનુભવીએ છીએ.
આ તકે વિનોદભાઈ ચાવડાએ જણાવેેલ કે ભા2તીય જનતા પાર્ટીની વિચા2ધા2ા સાંસ્કૃતિક 2ાષ્ટ્રવાદ, આર્થિક લોક્તંત્ર અને અંત્યોદય, શિક્ષણનું ભા2તીયક2ણ, પંચનિષ્ઠા એકાત્મ માનવદર્શનને વ2ેલી છે.આ તકે જીતુભાઈ વાઘાણીએ જણાવેલ કે, ભા2તીય જનતા પાર્ટીએ 19પ1 થી1977 સુધી ભા2તીય જનસંઘ ત2ીકે, વર્ષ્ા 1977 થી 1980 સુધી જનતા પક્ષ્ા ત2ીકે અને વર્ષ્ા 1980 થી લઈને આજ દિન સુધી ભા2તીય જનતા પાર્ટીના રૂપમાં 2ાષ્ટ્રવાદ, સુશાસન અને ગ2ીબલક્ષ્ાી વિકાસને લઈને આપણે કામ ક2ી 2હ્યા છીએ.
Read About Weather here
અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ્ા સી.આ2. પાટીલ વર્ચ્યુઅલ માધ્યમ દ્વા2ા 2ાજયભ2ના કાર્યર્ક્તાઓને માગદર્શન આપ્યુ હતું અને કાર્યર્ક્તાઓને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.આ કાર્યક્રમમાં શહે2ના તમામ વોર્ડપ્રમુખોને મંચસ્થ મહાનુભાવોના હસ્તે સક્રિય કાર્ડ અર્પણ ક2ાયું હતું. એ આ તકે આ કાર્યક્રમનું સંચાલન શહે2 ભાજપ મહામંત્રી કિશો2 2ાઠોડ અને અંતમાં આભા2વિધિ જીતુ કોઠા2ીએ ક2ેલ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here