માંલીયાસણ ચોકડી પાસે દારૂની 30 બોટલ સાથે શખ્સ ઝબ્ટે

માંલીયાસણ ચોકડી પાસે દારૂની 30 બોટલ સાથે શખ્સ ઝબ્ટે
માંલીયાસણ ચોકડી પાસે દારૂની 30 બોટલ સાથે શખ્સ ઝબ્ટે

આંબેકટર નગર માં દારૂની 18 બોટલ સાથે શખ્સની ધરપકડ

રાજકોટ-કુવાડવા રોડ પર આવેલા માલીયાસણ ચોકડી પાસે 30 બોટલ સાથે અને આંબેકટર નગર માં 18 બોટલ સાથે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ પી.એસ.આઈ એમ એસ અંસારી ની ટીમે કુવાડવા રોડ પર આવેલા માલીયાસણ ચોકડી પાસે થી દારૂની 2 લીટરની 30 બોટલો કીમત રૂ.30 હજાર સાથે ભરત મુલું મહેતા (રહે કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ) નામના શખ્સની ધરપકડ કરી છે.

Read About Weather here

જ્યાર અન્ય એક દરેડો માં માલવિયા નાગર પોલીસ એઅટી વર્કશોપ પાછળ આવેલા આંબેકટર નગરમાં રહેતા અશ્વિન જીવ ચોહાણ નામના શખ્સની દારૂની 18 બોટલ કીમત રૂ.7200 સાથે દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે.   

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here